________________
CCESS
TI
હEY:
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
વર્ધમાન-મહાવીર જીવનદર્શન
ચિત્રોમાં–પ્રસ્તાવના
'RE
વિ. સં. ૨૦૪૫
ઇ.સત્ ૧૯૮૯
જયપુરી ચિત્રો તથા વિવિધ પ્રકારનાં અન્ય ચિત્રો અંગેની પ્રસ્તાવના-કથા
-લે. આ. યશોદેવસૂરિ 1. મને કલ્પસૂત્ર-બારસાનાં શ્રેષ્ઠ કોટિનાં 100 ચિત્રો કરાવવાની ભાવના હતી. = ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર કલાગુરુ રવિશંકર રાવલ બંગાલી, જયપુરી અને ગુજરાતી જેન ચિત્રકાર વગેરેની ટીમ બનાવીને આ કાર્ય કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ સંજોગોએ
જ્યારે સાથ ન આપ્યો ત્યારે છેવટે વરસોથી જાણીતા જયપુરના કુશળ ચિત્રકાર શ્રી જગન્નાથભાઈને રોકવા પડ્યા. તેઓ પણ ફક્ત ૨૦ ચિત્રો જ કરી શક્યાં, અને આગળનું કામ સ્થગિત થઈ ગયું. આ ચિત્રો માત્ર કલાની દષ્ટિએ ન જોતાં જયપુરની આ બારીક પીંછીની દૃષ્ટિએ જોશો તો ચિત્રો એ દષ્ટિએ શ્રેષ્ઠ લાગશે. દરેક ચિત્રોનો કાચો CS આઈડીયા પેન્સિલથી હું ચીતરી આપતો હતો, અને તે ઉપરથી ચિત્રકાર પાકો સ્કેચ બનાવતાં, અને તેને હું ફાઈનલ કરતો પછી તેના ઉપર કલર કામ કરવામાં આવતું હતું. જેને, તેઓ મારે ત્યાં જ રહીને નજર સામે જ કામ કરતા હતા અને હું પૂરું ધ્યાન રાખતો - હતો.
આ ચિત્રોની બોર્ડરો બધી જ મારી પસંદગી પ્રમાણે કરી છે. એક એક બોર્ડરની જ SS વિશિષ્ટતા માટે આ સાથેની પરિચય પુસ્તિકા છે તે જોવી. આ ચિત્રો ચિત્રકારને મારી GS
E પાસે નવ મહિના રાખીને બનાવરાવ્યાં છે. કલાકારે કહ્યું કે મારી જીંદગીમાં મુક્ત મનથી આ જ કામ કરાવનાર આપ જ મળ્યા, તેથી મેં પણ બુદ્ધિ-શક્તિનો મુક્તમનથી ઉપયોગ કર્યો છે SS છે. પાછળથી ચિત્રકારની આંખને મુશ્કેલી ઊભી થઈ એટલે આગળ કામ થયું નહિ. S
ર
wwww.yXs :
: