________________
2 વાત એવી છે કે જે સાધુ-સાધ્વીઓ (ગમે તે કારણે) આગમ વાંચનના અધિકારી ન હોય તે તેઓને આગમનું થોડું ઘણું જ્ઞાન કોઇપણ રીતે ઉપલબ્ધ થાય તો સારું! આવી હિતબુદ્ધિથી 5 પન્નવણા આદિ આગમ *શાસ્ત્રોમાંથી કેટલાક પદાર્થોને તારવીને તેની નવી ગાથાઓ રચી જેથી જ તે ભણવાથી દોષ ન લાગે અને તેથી તેની જ્ઞાનમાત્રામાં વધારો થઇ શકે.
જૈનસંઘમાં સંગ્રહણી ગ્રન્થની રચના કરનાર તરીકે બે આચાર્યો જાણીતા છે. એક તો સાતમી 2. શતાબ્દીમાં થયેલા શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી અને બીજા બારમી શતાબ્દીમાં થયેલા 24 શ્રીચન્દ્રમહર્ષિ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની સંગ્રહણીનું ગાથામાન ૨૭૦ આસપાસનું હતું પણ 2વિદ્યાર્થીઓએ નવી નવી ગાથા ઉમેરીને સેંકડો વરસોમાં તેને ૪૦૦-૫00 ગાથા સુધી પહોંચાડી 25 દીધું. એ પ્રમાણ નવી નવી ગાથાઓનો ઉમેરો, અન્ય ગ્રન્થોની ગાથાઓને પ્રક્ષેપ કરવાથી વધ્યો 2 હતો. ૫00 વરસ પછી જન્મેલા શ્રી ચંદ્રમહર્ષિને થયું કે ઓછી ગાથાવાળી સંગ્રહણી બનાવવી તે જોઈએ એટલે એમણે ઓછી બુદ્ધિવાળા માટે ઉપકાર કરવાની બુદ્ધિથી અર્થગંભીર ૨૭૩ ગાથા આ પ્રમાણ સંગ્રહણીની નવી રચના કરી. જેમાં અર્થ ઘણો રહે અને શબ્દો ઓછા વાપરવા પડે એવી ક ગાથાઓની નવી રચના કરી અને પ્રાચીન સંગ્રહણીથી આ જુદી છે એવો ખ્યાલ રહે એ ખાતર છે. તેમણે તેની સાથે “રત્ન’ શબ્દ જોડીને ‘સંગ્રહણીરત્ન' એવું નામકરણ કર્યું છે.
જો કે આ મુદ્રિત સંગ્રહણીમાં ૨૭૩ નહીં પણ વધારાની ગાથાઓ સાથે ૩૪૯ ગાથા અનુવાદ સાથે છાપી છે. તેનું કારણ એક તો આ ગાથાવાળી સંગ્રહણી છપાએલી હતી અને આ ઘણા સાધુ-સાધ્વીજીઓ એ જ ભણતા હતા તેથી તે છપાવવી પડી છે. જો કે હાલમાં જિનભદ્રીયા સંગ્રહણી કરતાં શ્રીચન્દ્રમહર્ષિની સંગ્રહણી વધુ પ્રમાણમાં ભણાય છે.
જૈન તત્ત્વજ્ઞાનમાં સમય કાળની વિશિષ્ટ ફિલસૂફી એટલે પ્રરૂપણા છે, જે તમને આ ધરતી : 2. ઉપરના કોઈ ધર્મશાસ્ત્ર દ્વારા પ્રાયઃ જોવા-જાણવા નહિ મળે. વિજ્ઞાન દ્વારા પણ નહિ જાણી = શકાય. સંગ્રહણીના વિદ્યાર્થીઓ તથા અભ્યાસીઓને કાળનું સ્વરૂપ જાણવું અનિવાર્ય રીતે જરૂરી છે
હોવાથી બીજા જૈનધર્મના ગ્રન્થોના આધારે સમયથી લઈને અંતિમ સંખ્યાત સંખ્યા સુધી, તેથી તે ફ આગળ વધીને ઠેઠ પલ્યોપમ વાવતું સાગરોપમ સુધીનું જાણવા જેવું સ્વરુપ ૧૪માં પાનાંથી લઇને 26 2. ૪૩માં પાનાં સુધી આપવામાં આવ્યું છે અને વચ્ચે વચ્ચે આનુષંગિક બાબતો પણ લખવામાં , 5 આવી છે, વળી અસંખ્ય કોટાનકોટી યોજન દૂર ઊધ્વકાશમાં ચોદરાજને અંતે બ્રહ્માંડનો જયાં અંત આવે છે ત્યાં જૈનધર્મની દૃષ્ટિએ મોક્ષનું સ્થાન સિદ્ધશિલાના પ્રતીકરૂપે આવેલું છે. ત્યાં અનંતા
* સંગ્રહણી ગ્રન્થમાં જે વિષયો આપ્યા છે તે અનેક જાતના છે. આ બધા વિષયો જુદા જુદા આગમોમાંથી લઇને આપ્યા છે. એ આગમોની યાદી અહી આપતો નથી. આ વિષયને લગતા આ સંગ્રહણીની રચના પછી
ઘણાં વરસો બાદ ચૌદ રાજલોકના વિષયને લગતા અનેક ગ્રન્થો નિર્માણ થયા છે. એ બધાયની યાદી અહી આપતો જ નથી. તેમજ ભૂગોળ ખગોળને લગતું વૈદિક, બૌદ્ધ સાહિત્ય પણ છે. વેદિકોમાં વિષ્ણુપુરાણ આદિ પુરાણો અને
અન્ય ગ્રન્થો છે. બોદ્ધોમાં અભિધમ્મકોશ આદિ છે પણ તે નામોની યાદી અહીં આપતો નથી. જૈનજ્યોતિષ અને ત૬ થોડોક ગણિતનો વિષય છે એટલે લૌકિક, લોકોત્તર ગણિત, વગેરે ગણિતના અનેક પ્રકારો જૈન, વૈદિક, બૌદ્ધ માં સંસ્કૃતિ આ અંગે કેવી કેવી સમજ આપે છે તે પણ અહીં આપવું જરૂરી નથી. =================see [ ૪૦] ========================
જAAAA