________________
सर्वविघ्नहरणाय श्रीशंखधरपार्थनाथाय नमः
ક વીક ઉ ઉ
83858328
અહીં સંગ્રહણીગ્રન્થની બીજી આવૃત્તિની જ છે
પ્રશતાવના
ઉ ઉ ઉ ઉરિક
સુધારાવધારા સાથે છાપી છે. છે લે. આચાર્યશ્રી યશોદેવસૂરિજી-પાલીતાણા શિ
************************ નોંધ:-પહેલી આવૃત્તિમાં ૧૯ પાનાંની પ્રસ્તાવના લખી હતી, એ પ્રસ્તાવના કેન્સલ કરી બીજી આવૃત્તિમાં નવેસરથી સં. ૨૦૪૪માં પ્રસ્તાવના લખી હતી, તે સુધારા વધારા સાથે ત્રીજી આવૃત્તિમાં છાપી છે. સં. ૨૦૫૩
मेघाच्छन्नो यथा चन्द्रो न राजति नभस्तले।
ઉપોતિ વિના શાä ન રાતિ તથવિઘI એક પ્રાચીન પદ્ય નોંધ –એ આખોક્તિ અનુસાર કોઇપણ પુસ્તક ગમે તેટલું મહત્ત્વનું કે ગૌરવભર્યું હોય પણ છે તેના ઉપર સચોટ પ્રકાશ ફેંકતો, ગ્રન્થ વિષયોનો તલસ્પર્શી પરામર્શ કરતો અને ગ્રન્થના સારભૂત . નવનીત દર્શાવતો એક સુંદર અને સુવિસ્તૃત ઉપોદ્દાત કે પ્રસ્તાવના જો ન હોય તો તે પુસ્તક તે જોઈએ તેવું શોભતું નથી, વાચકોને સંતોષ આપતું નથી. તેમાંય અત્યારે તો ઉપોદ્ઘાત કે પ્રસ્તાવના : | વિશદ છણાવટ અને વિગતો પૂર્ણ હોય તેટલું ગ્રંથ ગૌરવ વધે. હું પણ તે નિયમને માન આપીને
યથામતિ થોડી લાંબી પ્રસ્તાવ as આ ગ્રન્થની પહેલી આવૃત્તિમાં જે પ્રસ્તાવના છાપી હતી તે એક તો ૨૧ વર્ષની સાવ નાની આ ઉમ્મરે લખેલી, એ વખતની ઉમ્મર, અભ્યાસ તેમજ સંજોગ અને પરિસ્થિતિ આ બધાને અનુલક્ષીને કે ડ લખેલી હતી. નવું લખવાના ટાઇમના અભાવે અને માત્ર પ્રસ્તાવનાના લીધે પ્રકાશન અટકી ન 5 ઈ પડે એટલે બીજી આવૃત્તિમાં જૂની જ પ્રસ્તાવના છાપી દેવી આવો વિચાર કરેલો, પરંતુ છેલ્લે તે - પ્રસ્તાવના ઉપર નજર કરતાં લાગ્યું કે આ પ્રસ્તાવનાની (૪૮ વર્ષ પહેલાંની) હવે વિશેષ અગત્યતા ;
નથી રહી એટલે ફરી નવી જ લખવી. સાથે એમ નક્કી કર્યું કે પ્રસ્તાવના અને સાથે ગ્રન્થનો તે વિ પરિચય વગેરે આપતાં પહેલાં તે અંગેની થોડી ભૂમિકા પણ લખવી.
-પાયાની વાતજૈનધર્મના અને જૈન તત્ત્વજ્ઞાનના આદ્ય પ્રકાશક વીતરાગ, સર્વજ્ઞ એવા તીર્થકરો હોય છે. તે - તેઓશ્રીના આપેલા જ્ઞાનને તેમના આદ્ય ગણધરશિષ્યો ગ્રહણ કરે છે, અને તે પછી એ જ્ઞાન ન 张米米米米米米米米米米米米米米米米「3]※※※※※※※※※※※※※※※※米