________________
મેં તેને પોતાના પુસ્તકમાં છાપ્યા ત્યારે બહુ જ થોડી નકલો વધુ ખેંચાવરાવી હતી, તે જ બુકો . આ છે, અને ઉપરની આ ચારેય સચિત્ર કૃતિઓનાં ચિત્રો-બ્લોકો આ નાનકડી પુસ્તિકામાં છે. ?
આ વિષયના રસિયાઓને આ ચિત્રો અચૂક જરૂર ગમશે જ અને આથી સાચું જ્ઞાન, છે માર્ગદર્શન મળશે.
આ ચિત્રોમાં કયાંય ક્ષતિ હોય તો જરૂર સૂચવશો. ૧. આ ચિત્રોને કલર-રંગીન બનાવવાનું કામ બાકી રહ્યું છે.
૨. સંવચ્છરી પ્રતિક્રમણની સંપૂર્ણ વિધિની પ્રતાકાર પ્રતિ ચિત્રો ચીતરવા સાથે તૈયાર કરવી બાકી રહી ગઈ છે. હાથના બનાવે દેશી ધગળ ઉપરનું લખાણ અને ચિત્રો સેંકડો વરસ ? સુધી ટકે છે.
૩. આ ચિત્રોને મેં મારી નજર નીચે ૧0૨૦ની સાઈઝમાં લાઈન વર્કથી કરાવ્યાં હતાં. $ જેનું પ્રદર્શન આજથી ૧૨ વરસ પહેલાં પાયધૂની ગોડીજી જેને દહેરાસરના વ્યાખ્યાન હોલમાં પરિચય સાથે કરવામાં આવ્યું હતું. અન્ય બે ત્રણ શહેરમાં પણ થયું હતું. હજારો માણસોએ લાભ લઈ બોધ મેળવ્યો હતો.
આ પ્રદર્શન હજારો ભાઈઓ, બહેનો અને પાઠશાળાના વિદ્યાર્થીઓ જુએ તો મુદ્રાઓ, રે આસનો, આકૃતિઓનું જ્ઞાન થઈ જાય તો વધુ શુદ્ધ ક્રિયા કરી શકે.
જૈનસંઘમાં થોડી કમનસીબી એવી જોવા મળે છે કે જુદી જુદી શક્તિ ધરાવનારા ડૅ ગુરુઓના વારસો-સ્થાન લેનારા શિષ્યો પેદા થતા નથી, કાં તો તૈયાર થતા નથી. પરિણામે ? વિવિધ શક્તિઓની પરંપરા ચાલતી નથી. ચાલે છે તો ૧૦-૨૦ વરસમાં સમાપ્ત થઈ જાય છે છે. આમાં કોઈક વિરલા પુણ્યવાન ગુરુઓ અપવાદરૂપ હોઈ શકે છે. કલાના ક્ષેત્રમાંની ? જૈનસમાજને ખાસ જાણ કરવા બે-ત્રણ બાબતોનો ઉલ્લેખ અને મારા હસ્તકનાં કાર્યોની જા જૈન સમાજને કરાવું તો ઉચિત ગણાશે.
૧. વાલકેશ્વર જૈન મંદિરના વિશિષ્ટ પ્રકારની ડિઝાયનો-આકૃતિઓવાળા પહેલીવાર છે અભૂતપૂર્વ કહી શકાય તેવાં શિલ્પો-મૂર્તિઓ તૈયાર થતાં હતાં ત્યારે મારા શ્રેષ્ઠ શિલ્પીઓએ દે શું કહ્યું કે આપની નવીન કલ્પના અને ચાલુ ચીલાથી જુદી તરી આવે એવાં મૂર્તિશિલ્પો અમારી જૈ પાસે આપે કરાવ્યાં. આવું કામ ૫૦ વરસની લાઈફમાં પહેલી જ વાર કરવાનો અમને ચાન્સ
મલ્યો. આપની શિલ્પ કલાદેષ્ટિ જોઈને એમ થાય છે કે ૨૫, ૩૦ નવા દેવ-દેવીઓ કે બીજા
કોઈ પ્રકારના શિલ્પોની ડીઝાઈનો આપ બનાવી અમારી પાસે તે શિલ્પો કરાવી મુંબઈમાં એક છે $ હોલ બનાવી તેમાં “નૂતન શિલ્પકલામંદિર' નામ રાખી નવાં શિલ્પો હું આપને મનપસંદ કરી છે.
આપું તે ત્યાં મૂકો, અમો બેસ્ટ કામ કરી આપીશું વગેરે. પણ મુંબઈ શહેરમાં જગ્યા મેળવવી ? અશક્ય બનવાથી પ્રસ્તુત કાર્ય થઈ ન શક્યું.
જો કે મારી ઇચ્છા ૨૦૦૩માં વડોદરા કોઠીપોળમાં ૨૪ ભગવાન, ૨૪ યક્ષ-યક્ષિણી, ---૦૪ -૩ee --- --૦૬ [૬૨૨ ] »e- we-૩- -ક-@--*