________________
:
:
"
- ૪ :
. -
*
*
*
*
* *
*
*
*
*
He se geese sease she sle : Shek | sne se sees these seek sessess | રંગના કલ્પવામાં આવ્યા છે. દૂ કાર બીજમાં તીર્થકરોને અધિકૃતરંગના સ્થાનમાં સ્થાપિત કરવામાં આવે છે.
પ્રથમ મૂલમંત્રનું પૂજન કરવું, પછી એકલા ૨૪ તીર્થકરવાળા વચલા જૈ બીજનું પૂજન જ કરવું, તે પછી ૨૪ તીર્થકરોનું પૂજન શરૂ કરવાનું છે. આમ શરૂઆતમાં ત્રણ પૂજન કરી જ લેવાના છે. જે પ્રતમાં મંત્રો સાથે વ્યવસ્થિત રીતે આપેલ છે.
ચોવીશે તીર્થકરોનું પૂજન દરેક વખતે આહ્વાહન આદિ બોલીને કરવાનું જણાવ્યું છે. અષ્ટપ્રકારી પૂજન કરવાનું અને પાછો જાપ કરવાનો એટલે ત્રણ ક્રિયાઓ કરવાની. આના કારણે ઓછામાં ઓછા બે કલાક આ પૂજનમાં થાય છે, વારંવાર આહ્વાહન માટે પાનું ફેરવવું ન પડે માટે સરલતા ખાતર આ મંત્રોનું જુદું જ પાનું સ્વતંત્ર છાપેલું આ પોથીમાં પેજ નંબર ૧૩૨મું છે તે જોઈ લેવું. સમયની વધુ અનુકૂળતા કદાચ ન હોય તો શું કરવું? તો અપવાદે ચોવીશે તીર્થકરોનું એક સાથે આહ્વાહન, સ્થાપન વગેરે કરી લેવું. સામૂહિક જ આહવાહન કરવા માટેના શબ્દ-મંત્રપદો આ પોથીના ૧૪૪ માં પાને આપ્યાં છે તે પાનું કાઢી સામે રાખવું.
સ્તોત્રના કથન પ્રમાણે કારને મેરુપર્વત પર બેસાડેલો છે. જૂઓ રીંકારની નીચેની પર્વત તો જેવી રેખાઓની ડિઝાઈન. મેરુપર્વત આવ્યો એટલે પર્વતને શિખરો હોય એટલે અહીં શિખરને સ્થાને ફરતા ઊભા કૂટાક્ષર ગોઠવ્યા છે. કૂટ એટલે શિખર. શિખરનો ખ્યાલ આપે તેવા છે અક્ષરો એટલે એનું પૂજન કરવાનું. આ પૂજન પેજ નં. ૭૭ થી શરૂ થાય છે; અને એનો જ
પરિચય પૂજન શરૂ થતાં પહેલાં જ વિસ્તારથી ૭૫ અને ૭૬ માં પાનાંમાં આપી દીધો છે, છે તે વાંચી લેવો જેથી અહીં ફરીથી આપ્યો નથી.
૩૩ + ૧ = ૩૪ કૂટાક્ષરોનું પૂજન (પાનું-૭૫)
આ પૂજન માત્ર કુસુમાંજલિથી જ કરવાનું છે. આમેય કયું પૂજન શેનાથી કરવું? તેના પE સ્પષ્ટ ઉલ્લેખો ઘણા પૂજનમાં-પ્રાચીન પ્રતોમાં પૂરા મલતા નથી, પછી કેટલુંક અનુમાનથી જ બુદ્ધિપૂર્વક વિચારીને નક્કી કરવું પડે છે. પ્રતમાં ૨૩૩ કૂટાક્ષરો લખ્યા છે જયારે યત્રમાં ૩૪ છે. અહીયા સંખ્યાનું કોઈ મહત્ત્વ નથી. | ઋષિમંડલયન્ટમાં સિદ્ધચક્ર યગ્ન કરતાં વલયો ઘણાં ઓછાં છે. વલયમાં પૂજન માટેનાં નામો પણ ઓછાં છે. આ પત્રમાં આઠનો આંકડો ધ્રુવ છે, આઠનું યુનિટ છે એટલે ચાર વલયો આઠ આઠ ખાનામાં છે, પછી પાંચમું વલય ૧૬ (૮૪૨=૧૬) ખાનાનું જેમાં ચારે નિકાયના દેવદેવીઓ તથા લબ્ધિધર મહર્ષિઓનું છે. તે પછી છઠું વલય ઋષિમંડલની ખાસ જ
*
* *
* *
* *
:
:
:
:
:
:
: :
:
: :
: :
૧. ઋષિમંડલમાં “અવગુણઠન મુદ્રા રાખી નથી, અને મેં ઉમેરી નથી.
૨. શ્રી સિંહતિલકાચાર્ય જેવા મન્ન મનીષીએ ૩૨ની સંખ્યાની પસંદગી કરી છે. જો કે પ્રતમાં વિવિધ સંખ્યાના કૂટાક્ષરો મળે છે. મie Review: અંક = = = = = = = =
3] ==========================
*
1
j "
કે
". "
" ' 1"
4' 12
- - -
-
-
-
-