________________
ન લખ્યું હતું કે કોઈ પ્રેસ એનું કામ કરવા તૈયાર થાય જ નહીં. છેવટે ત્રણ-ચાર સાધ્વીજીઓને છે અને એક લેખકને આ કામ સોંપ્યું, ખૂબ મહેનત કરી. ઘણું ખરૂં મેટર ફરી લખાવરાવ્યું. સમય જ નહીં છતાં સમય કાઢીને પાછું તપાસી લીધું. અને એ મેટર મુંબઈ કાપડીયાને ત્યાં છાપવા તે માટે મોકલાવી આપ્યું. સુરત છપાવવું શરૂ કર્યું. પહેલા ફર્માના પૂફો પણ શરૂ થયા હતા. તે એ પછી કાપડીયાનું અવસાન થયું. હું પણ થોડો વખત આ વાત વિસરી ગયો અને સમય વધુ ને નીકળ્યો તેથી મેટરનો પત્તો ન લાગ્યો. હવે તે કોની પાસે હશે તે જ્ઞાની જાણે? મને અત્યંત એ ખેદ-દુઃખ છે કે આવું સુંદર, ઉપયોગી અને જૈન ગુર્જર સાહિત્યનો ગૌરવ વધારે તેવું મેટર - ગુમ થવા પામ્યું. હવે તે ક્યારે મળે તેની રાહ જોવી રહી! - “ગુજરાતી સાહિત્યની રૂપરેખા'ના મેટર અંગે ખુલાસો જણાવીને હવે પ્રતિક્રમણ આ શબ્દકોશ ઉપર આવું.
પ્રતિક્રમણ સૂત્રનો શબ્દકોશ – - સંવચ્છરી પ્રતિક્રમણની સરલ અને સચિત્રવિધિ–જેનું સંપાદન મેં કર્યું છે. આ - પુસ્તકની અંદર હું પ્રતિક્રમણના વધુ કઠિન અપરિચિત શબ્દનો કોશ આપવાનો હતો પણ આ જ આ કાર્ય મારાથી સમયના અભાવે થઈ ન શક્યું. આ માટે કાપડીઆએ વારંવાર મને કહ્યું. પણ . છે. છેવટે હું કાપડીઆને જ વળગ્યો. હવે આ કામ તમે જ કરી આપો. મારાથી થાય તેમ દેખાતું
નથી. તમારી ઉંમર થઈ છે. આંખો દુર્બળ થતી જાય છે, માટે તમો આ કાર્ય શરૂ કરો ને ન જલ્દી પૂરું કરો, મારા પૂ. દાદાગુરુજી પ્રાય: મારા વિચારો સાથે સંમત જ હોય એટલે એમને
પણ ખુશાલી વ્યક્ત કરી. અને શ્રી કાપડીઆએ મારી જોડે ચર્ચા કરીને કામ શરૂ કર્યું. વચ્ચે તેઓએ દાદાગુરુજી અને મારી જોડે શબ્દના અર્થની બાબતમાં કેટલીક ચર્ચા પણ કરેલી. છેવ છે આ મેટર પણ મારે ત્યાં ન મળવાથી મારા આછા પતલા ખ્યાલ મુજબનો કાપડીઆને જ ન પહોંચાડ્યું હોવું જોઇએ. આ ધારણા ઉપર આવ્યો છું તો હાલમાં આ કોશ ઘણા શ્રમ પૂર્વક તુ તૈયાર કરવામાં આવ્યો હતો. હવે તો એ જ્યારે મળે ત્યારે છાપી શકાય. આજે એ કોના ક હાથમાં હશે તે જ્ઞાની જાણે!
– યશોદેવસૂરિ.
* *
* *
*
*
| ૫૨૯ |
K
G
is ikh
&
F*