________________
૨. શબ્દ પ્રમાણ ગણાય છે તો તે કેવી રીતે? તેનાં લક્ષણો શું? તેની ચર્ચા કરવાની છે હે પ્રતિજ્ઞા કરીને ‘અર્થના' શબ્દ મંગલાર્થક છે એમ જણાવીને શબ્દ શું છે, શબ્દશકિત, પદશકિત, આ આ જાતિશકિત, લક્ષણા વગેરે બાબતો વિસ્તારથી ચર્ચા છે.
૩. વૈશેષિક દાર્શનિકો શબ્દ પ્રમાણને અનુમાન પ્રમાણની અંતર્ગત ગણી લે છે, પણ તે ઉપાધ્યાયજીએ જૈન દર્શનની માન્યતાનુસાર શબ્દ પ્રમાણ એ એક સ્વતંત્ર પ્રમાણ છે. એવું છે જણાવીને વૈશેષિક માન્યતાનું ખંડન કર્યું છે.
૪ શબ્દબોધમાં શકિત સહકારી કારણરૂપ છે એવું પ્રતિપાદન કરીને શકિતનું છે શકિતજ્ઞાનના ઉપાયોનું નિરૂપણ કરેલ છે.
૫. તે ઉપરાંત પદશકિત જાતિમાં છે કે વ્યકિતમાં? તે અંગે કરેલી વિચારણા.
૬. પદોની શકિત કાર્યતામાં છે. આ જાતનું મન્તવ્ય ધરાવનાર મીમાંસા દર્શનકાર પ્રભાકર છે મિશ્રના મતનું ખંડન.
૭. શકિત ત્રણ પ્રકારની છે. અભિધા, લક્ષણા અને વ્યંજના. એમાં લક્ષણા નામની શકિત છે એ શબ્દમાં કેવી રીતે રહેલી છે તે અંગે કરેલી ચર્ચા વિચારણા.
૮. લગભગ ૧૨00 શ્લોક જેવડી ગદ્ય ટીકામાં સ્વકૃત આનંગૂન વિવરણ, ગરદર વિવા, ઉદયનાચાર્ય કૃત કુસુમતિ અને સ્વકૃત નામૃતત વળી, વિશેપાવરયામાપ્ય વગેરેનો ઉલ્લેખ Sો કરાયો છે.
આ સિવાય નાની મોટી અનેક બાબતોની ચર્ચા-વિચારણા કરી છે.
* આ ન્યાય સિદ્ધાન્ત મંજરી ગ્રન્થના શબ્દખંડ ઉપર ટીકા કરવાનું મન કેમ થયું? તો તે છે જ્યારે વિશ્વનાથ ભટ્ટાચાર્ય કૃત ન્યાય સિદ્ધાન્ત મુકતાવલીની રચના થઈ ન હતી. તેનો પ્રચાર છે
શરૂ થયો ન હતો તે પહેલાં લગભગ ૧૬ મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં રચાએલી ચાય સિદ્ધાન્ત છે મંજરી (અને ન્યાય લીલાવતીનો પણ) તો ઘણો પ્રચાર થઈ ચુક્યો હતો. અને આ બન્ને ગ્રન્યો ઉપર ઘણી ટીકાઓ થઈ હતી એટલે ઉપાધ્યાયજીને પણ આવા ગ્રન્થ ઉપર કંઇક વિશિષ્ટ છે લખવાનું મન થઈ આવ્યું અને તર્કન્યાય પ્રધાન વિભાગ ઉપર ટીકા લખી નાંખી ત્યારે તે ઉપાધ્યાયજીની પ્રતિભા કેવી બહુમુખી અને ભવ્ય હશે!
૭ "તિનિત્ય કૃતિનો આછો પરિચય આ કૃતિને ટિન તરીકે પણ ઓળખાવવામાં આવી છે. આ નામની બે જ છે હાથપોથીઓની નોંધ જિનરત્નકોશ (વિ. ૧. પૃ. ૬૦૧)માં છે. આ કૃતિનો બીજો શ્લોક જોતાં જ
– શબ્દનું જોડાણ જ બરાબર છે. ‘ત એટલે સાધુ. રૂઢ અર્થમાં જૈન સાધુ (યતિ એટલે કે છે. જતિ એટલે ગોરજી એ અર્થ અહી ન સમજવો.)
આ કૃતિમાં જૈન શ્રમણોનો દૈનિક આચાર-વ્યવહાર કેવો હોય છે. સાધુઓએ ! નિત્યક્રિયાઓ શું કરવી જોઈએ, વસ્ત્રો-પાત્રો સંખ્યામાં કેટલાં, શેનાં બનાવેલાં, અને કેવાં