________________
FASSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS જ ઉપાધ્યાયજી મહારાજે પણ સિદ્ધોને નમસ્કાર કરવાથી ગૌણફળ તરીકે ઋદ્ધિ-સિદ્ધિની છે જ પ્રાપ્તિ અને મુખ્ય ફળ તરીકે મહોદય પ્રાપ્તિ-મુકિતની પ્રાપ્તિ જણાવ્યું છે. @ મુકિતનું જ બીજું નામ મહોદય છે. ઉદય શબ્દ તો સંસારવર્તી ઉન્નતિમાં લાગુ પડે છે, જે પણ મહાન ઉદય (શબ્દના યથાર્થ સ્વરૂપમાં મહોદય) સૃષ્ટિ ઉપર થતો જ નથી. એ તો મોક્ષમાં ) જ પહોંચાય ત્યાં જ તે અનુભવાય છે. આ દર્શાવ્યું સિદ્ધોને પ્રણિપાત નમસ્કાર કરવાનું ફળ. @
સ્મરણનું ફળ શું? તો ઉપાધ્યાયજીએ કહ્યું કે મંગલ નહિ પણ પરમ મંગલ. મંગલ એટલે છે પાપનો-વિદનનો નાશ. વળી સ્વર્ગલોકની પ્રાપ્તિ અને તેના સર્વોત્તમ ફલમાં સિદ્ધસ્થાનની પ્રાપ્તિ. તાત્પર્ય એ કે આ સ્તવના મુકિત મુકિતપ્રદા છે, એટલે બાહ્ય-અત્યંતર બન્ને પ્રકારના સુખોને આપનારી છે.
અહીં ચર્ચાને માટે અવકાશ નથી, પરંતુ એકાંગી, અને નિશ્ચયનયવાદી બનીને ધર્મારાધન ) છુ કે ભકિતના ફળ તરીકે માત્ર મુકિતને જ જણાવવી જોઈએ એવો આગ્રહ રાખનાર ભકિત શબ્દ તરફ નજર કરે.
આ ઉપરથી કેટલાક વાચકોને એમ થાય કે સ્તવનું મહત્વ વધારવા ખાતર જ આવા જ છે પ્રલોભનો બતાવાતાં હોય છે. એવું તો નથી ને?
આનો જવાબ વિશેષ વિવેચન કર્યા વિના જ જૈન-અજૈન વિદ્વાનોએ પોતાના અનુભવની છે. જે વાત-વાણી જે શ્લોકોમાં ઉતારી છે, તે જ શ્લોકો તેના અર્થ સાથે અહીં ઉદ્ધત કરૂં છું.
જેમને આ સિદ્ધકોશની રચના કરી એ જ મહર્ષિની વાણી એક શ્લોકમાં રજૂ કરૂં છું. છેભકિત માર્ગ શું છે તે જણાવતાં કહે છે કે –
श्रुताब्धेः अवगाहनात् साराऽसारसमुद्धृतः।
भक्तिर्भागवती वीजं परमानन्दसम्पदाम् ।। અર્થ–આગમ શાસ્ત્રોના સાગરમાં ડૂબકી મારી અને સાર મેં એ મેળવ્યો છે કે–પરમાનંદ રૂપ મોક્ષસ્થાનની પ્રાપ્તિ કરવી હોય તો તમો સહુ પવિત્ર એવી ભગવાનની ભકિતનું આલંબન લઈ લો. અજેનોમાં પણ આના જેવા જ ભાવને વ્યકત કરતો શ્લોક જુઓ –
आलोड्य सर्वशास्त्राणि विचार्य च पुनः पुनः।
इदमेकं सनिष्पन्नं ध्येयो नारायणो हरिः।। અર્થ –સર્વશાસ્ત્રોનું વાંચન-મનન કર્યું, પછી તે શાસ્ત્ર વચનો પર વારંવાર ચિંતન કર્યું, જે d) પણ સરવાળે તો મને એક જ સાર મળ્યો છે કે-આ વિશ્વની અંદર પરમાત્મા એ એક જ છે
ધ્યાનને લાયક કે પ્રાપ્ત કરવાને લાયક છે. ૧. આવશ્યક સૂત્રોમાં સ્તોત્રો, સ્તુતિઓ, શાંતિપાઠોમાં તો ભૌતિક લાભોની વાતો પણ પાર વિનાની જણાવી છે. eeeeeeeeeex [869] #21212122elereiste
FSAAKSAKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSASASAASAASSSSSSSSSSSSSXXssi