________________
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
F$S5SXSXSXSXSXSXSXSXSXSXSSSSSSSSSSSSSSSSSSSSSSSSS છે. સંયુકત પ્રકાશન નક્કી કર્યું. કદ વધે એ માટે ૧/૧૬ ક્રાઉન સાઈઝ પસંદ કરી. જેથી પુસ્તકને છે કદ સાંપડ્યું.
પ્રથમની બે કૃતિઓ ચરિત્રો રૂપે છે. બંને કૃતિઓ કાવ્યાત્મક છે. આ બંને કાવ્યો છે છે 'મહાકાવ્યોની હરોળમાં ઊભા રહે તેવાં છે. એકનું નામ ગામીવ અને બીજાનું નામ છે )
વિનયોત્તા. બંને કૃતિઓને થોડી ઐતિહાસિક પણ ગણી શકાય. આર્ષભીયકાવ્ય મોટા ભાગે છે લયર્થકકાવ્ય છે, એટલે કે એક શ્લોક બે પ્રકારના જુદા જુદા અર્થને વ્યકત કરે તે.
આ બે કૃતિઓ કાવ્યની છે. કાવ્યના વિષય ઉપર ઘણું ઘણું લખી શકાય. જૈન સાહિત્ય- ા કાવ્ય ઉપર ઘણા વિદ્વાનોએ યથોચિત લખ્યું છે. એમ છતાં મારા જ્ઞાનવિકાસ માટે અને કોઈ જ છે. કોઈ અણસ્પર્શાએલી બાબતોને અનુલક્ષીને, કાવ્યનાં પાસા પર યથામતિ કંઇક લખી શકાય. જેમાં છે છે જેનધર્મમાં કાવ્ય પરંપરાને શું સ્થાન હતું? આ પરંપરામાં માત્ર સાધુઓ જ જ્ઞાન-વિજ્ઞાનના છે
સત્રો સંભાળતા રહ્યાં, તો ગૃહસ્થો (રડ્યા-ખડ્યા અપવાદ સિવાય) શા માટે આ વિદ્યાર્થી છે અસ્પૃશ્ય રહ્યા અને આજે છે તે જૈન-અર્જન કાવ્યોમાં વચ્ચેની તુલનાત્મક છણાવટ જૈનધર્મમાં છે સ્વતંત્ર પ્રતિભા ધરાવતાં કાવ્યો છે ખરાં? અનુશાસક કે ઉપજીવ્ય કૃતિઓ કઈ ? સ્વતંત્ર અને છે ઉપજીવ્યમાં વધુ પ્રમાણ કોનું? કાવ્યમાં રસો નવે હોય પણ એનું પૂર્ણવિરામ જૈન-અજૈન બંનેમાં જ
સમાન બિન્દુ ઉપર હતું કે અસમાન? એનું પર્યવસાન કયા રસમાં થતું હતું અને જૈન ધર્મની છે છું એ મૂળભૂત ખાસીયત, આખરી ધ્યેય, કે અંતિમ લક્ષ્યનું સાતત્ય કવિઓએ કેવી રીતે જાળવી છે © રાખ્યું? તે ઉપરાંત સૈકાવાર કાવ્યની રચના કઈ કઈ થઈ અને તેને લગતી જરૂરી બાબતોનો છે
યથાશકિત યથામતિ રૂપરેખા આપવાની તીવ્રચ્છા રાખેલી પણ વર્તમાનની શારીરિક માનસિક કે છે) મસ્તિષ્કની પ્રતિકૂલ પરિસ્થિતિ અને અન્ય સાધનાક્રમ ચાલતો હોવાથી આજે એ બધું લખી ) શકાય તેવી સ્થિતિ નથી; અને તેથી તેનો રંજ જરૂર છે.
કમનસીબી એ છે કે બંને કૃતિઓ અપૂર્ણ મળી છે.
આ કૃતિનું ગાઈમાં નામ વાચકોને અપરિચિત લાગશે. આવા નામની ખાસ પ્રસિદ્ધિ પણ છે ક્યાંય જોવા મળી નથી. સામાન્ય વાચકને વિચાર થઈ પડે કે ગમ એટલે શું હશે? જ વ્યાકરણના નિયમથી 1 સુરું ગાઉમીયમ્ ઋષભદેવ સંબંધી જે હોય તે આર્ષર્ભય અને એ જ ચરિત્ર છે, તેથી ઋષભનું જે ચરિત્ર તેને આર્ષભીય કહેવાય.
પહેલા તીર્થકરનું માતા-પિતાએ પાડેલું સાન્વર્થક નામ ઋષભ હતું. ઋષભ ઇધર બન્યા છે. છે ત્યારે સહુના નાથ-સ્વામી બન્યા કહેવાય, પણ ઉચ્ચારની થોડીક અસરલતાના કારણે કે બીજા છેગમે તે કારણે ઋષભ નામને બદલે આદિ ભગવાન હોવાથી આદિનાથ-આદીશ્વર આ નામને છે
૧. સર્જનની અજબ-ગજબની ધૂની જગાવનાર ઉપાધ્યાયજીની સર્જન સમૃદ્ધિ અને તે પાછળનો તેઓશ્રીનો
અપ્રમત્તભાવ જોતાં હરકોઈનું શિર ઝુકી જાય તેવું છે. ૨. કૃતિઓ કેમ અધૂરી રહી હશે? એ પ્રશ્નાર્થક જ રહેશે. છે. ૩. સાધના કરનારે તો ઋષભ નામનો ઉપયોગ કરવો લાભપ્રદ છે.
reseredetese tereteres [862] Mereteteleleteresele