________________
જે
!
આ વરસોથી વિધિવાળાઓ અજ્ઞાનભાવે ત્રણ કોળાં ચઢાવરાવે છે અને એકમાં શ્રીફળ મૂકાવે છે, કે છે જે તદ્દન ખોટું છે. છે પ્રાર્થનાના શ્લોકો બાબત–
પ્રથમ વલયના અન્ને પ્રાર્થનાના શ્લોકો નથી. ત્યારપછી પ્રાર્થના બીજા ત્રીજા વલયોના અંતે છે, પણ આપી નથી. પણ તે પછી ગુરુપાદુકાના પૂજનને અત્તે આપવામાં આવી છે. પણ ત્યાં ખૂબી
A એ કરી છે કે બીજા-ત્રીજા વલયની પૂજાના ઉલ્લેખને સમાવીને કરી છે, એટલે ભલે બીજાછેત્રીજા વલયના પૂજનને અત્તે તે નથી પણ ત્રણેયની ભેગી કરીને કર્તવ્ય અદા કર્યું છે. પણ
સવાલ એ થાય કે પ્રત્યેક પૂજનને અન્ને એક શ્લોકની પ્રાર્થના શા માટે રચવામાં ન આવી? કે જો બીજાથી લઈને ચોથા સુધીની પ્રાર્થનાનો શ્લોક રચ્યો, તો પછી પહેલા વલયને અને શ્લોક પર નહીં હોય એવું કેમ મનાય? દિપાલ અને ગ્રહને પ્રાર્થના છે પણ ગ્રહની પ્રાર્થના તો બીજી - કૃતિમાંથી અહીં ઉદ્ઘત કરી છે. ગુરુપાદુકા પછી જયાદિ પૂજનની પ્રાર્થના જયાદિ પૂરતી જ
આપી છે. ત્યાર પછી પ્રાર્થના દ્વારપાળ પૂજનના અને છાપી છે, અને આ પ્રાર્થનામાં અધિષ્ઠાયકથી લઈને ચાર વીર સુધીનાં દેવદેવીઓની પ્રાર્થના સમાવી દીધી છે. શ્લોકનો પ્રારંભ વિમનસ્પરિવારો રેવા-ચશ્વ સદ્દશ: આ રીતે છે. હ, વિમલથી વિમલેશ્વર લેવાના છે. તેવા શબ્દથી અન્ય પાંચેય પ્રકારના દેવદેવીઓ લેવાના આ છે એથી લાગે છે કે વિધિકારે આ પદ્ધતિ એવી પણ સ્વીકારી છે, કે બે ચાર પૂજનની પ્રાર્થના આ ભેગી જ કરી લેવી. પણ હવે આ પદ્ધતિ જોતાં તરત જ સમજાશે કે અધિષ્ઠાયકના વલય બાદ જયાદિનું પૂજન માં રાખ્યું તે બિલકુલ અપ્રસ્તુત છે. જો પ્રસ્તુત હોત તો જયાદિના પૂજનની સ્વતંત્ર પ્રાર્થના આપી . તે કદી ન આપત, કેમકે રેવા દેશ શબ્દથી જયાદિનું પણ ગ્રહણ થઈ જવાનું જ હતું. બીજું
વચમાં વિમાનતંતરિવારો આ શ્લોકથી અધિષ્ઠાયક વલયથી ચાર સુધીની એક શૃંખલા જે સ્વીકારી છે છે તેનો જયાદિ પ્રાર્થનાનો શ્લોક ભંગ કરે છે, અને તે કારણે વિમનસ્તત્વ આ શ્લોક પછી ઘટમાન પર થતો નથી. જ આ પૂજનની જ બીજી સુવ્યવસ્થિત પ્રતિ જો ઉપલબ્ધ થાય તો જ આ પ્રતની અપૂર્ણતાઓ આ પૂર્ણતામાં (અધિકાર પૂર્વક) ફેરવાઈ જાય અને અન્તિમ સત્ય હાથમાં આવે. - પૂજન માટે વલયો વગેરેનો અનુક્રમ સાચો કયો?
પૂજનવિધિનું વર્ણન વર્તમાનમાં સર્વોચ્ચકોટિની આધારભૂત ગણાતી શિરવાનEા-કથા છે. - તેમાં શ્રીપાલ મયણાએ યંત્રનું પૂજન કર્યું તે પ્રસંગ બતાવ્યો છે. એના આધારે સાચો ક્રમ કયો આ છે તે, અને શ્રી ધુરંધરવિજયજી મહારાજની પૂજનવિધિમાં ખોટો ક્રમ જે રજૂ થયો છે, તે પણ ર નીચે રજૂ કરું છું.
છે.