________________
ક્રિશિકિક
તેવી વિશિષ્ટ રિલિઝ
ജ്ജ്
મહોપાધ્યાય શ્રીમદ્ પૂજ્ય યશોવિજયજી મહારાજશ્રીના
જીવનની અલ્પ ઝાંખી લેખકઃ યશોદેવસૂરિ
લેખન સમય ૨૦૩૦ આપણા ભારત વર્ષના પશ્ચિમ ભારતમાં ગુજરાતનો પ્રદેશ આવેલો છે. આ ભૂમિ ઉપર છે જ શત્રુંજય, ગિરનાર, પાવાગઢ. તારંગા જેવા અનેક પહાડી પવિત્ર ધામો આવ્યાં છે. જે દૂરછે સુદૂરથી લોકોને આકર્ષી રહ્યા છે. ધાર્મિક ક્ષેત્રે, દિગજ જેવા સમર્થ વિદ્વાનો, મહાન આચાર્યો ? છે. અને શ્રેષ્ઠ સંતો, તપસ્વિની સાધ્વીજીઓ તથા રાષ્ટ્રીય ક્ષેત્રે, કે સામાજિક ક્ષેત્રે સર્વોચ્ચ કોટિના છે છે નેતાઓ, કાર્યકરો, સાહિત્ય ક્ષેત્રે, વિવિધ ભાષાના પ્રખ્યાત લેખકો, કવિઓ, સર્જકો પણ છે ગુજરાતની ધરતીએ નીપજાવ્યા છે. મહાન વૈયાકરણ પાણિનીના સંસ્કૃત વ્યાકરણથી નિર્વિવાદ
રીતે અતિ ઉચ્ચ કોટિના ગણાતા સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણની અણમોલ ભેટ માત્ર છે. ગુજરાતને જ નહિ પણ વિશ્વને પ્રાપ્ત થઈ, તેના રચયિતા, ગુજરાતની સંતપ્રસૂ ભૂમિ ઉપર છે છે જન્મેલા જૈન મુનિ કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી જ હતા. ભારતના અઢાર દેશમાં છે અહિંસા ધર્મનો વ્યાપક પ્રચાર કરનારા ગુર્જરેશ્વર પરમાહત્ કુમારપાળ મહારાજા પણ છે ગુજરાતની ભૂમિમાં જ જન્મેલા નરરત્ન હતા. જેના આદેશથી સેનાના લાખોની સંખ્યાના હાથી છેઘોડાઓ પણ જ્યાં કપડાથી ગાળેલું પાણી પીતા હતા. માથાની જુ સુદ્ધાને જેના રાજ્યમાં મારી જ શકાતી ન હતી. જે ધરતીમાંથી હિંસા રાક્ષસીને સર્વથા દેશનિકાલ કરી હતી. તે કુમારપાળ છે હેમચંદ્રાચાર્યજીના જ શિષ્ય હતા. વળી હેમચંદ્રાચાર્યજી અને કુમારપાળની જોડીએ લોકહૈયામાં છે વહેવડાવેલી અહિંસાની ભાગીરથીના કારણે જ અન્ય પ્રાંતોની અપેક્ષાએ ગુજરાત, વધુમાં વધુ
અહિંસા, દયા, કરૂણા, પ્રેમ, કોમળતા, સહિષ્ણુતા, સમભાવ, શાંતિપ્રિયતા, ધાર્મિક ભાવ, જ સંતપ્રેમ, ઉદારતા વગેરે ગુણોથી દેશમાં આગવું સ્થાન ધરાવે છે. કુમારપાળે સમજાવટ અને કે સત્તાના સહારે ગુજરાતની ધરતીના કણે કણ સુધી ફેલાયેલી અહિંસા ભારતના ઈતિહાસમાં
અજોડ છે, અદ્ભુત છે અને અમર છે. આજે ગુજરાત સમગ્ર દેશમાં વધુ અહિંસક રહી શક્યું જ છે, અને તેથી ગુજરાતનું વાતાવરણ વધુ સહિષ્ણુ છે. પણ વર્તમાન સરકારની ધરખમ હિંસક છે નીતિ ગુજરાતને ગુજરાત તરીકે કેવું રહેવા દેશે તે ભગવાન જાણે! છે ગુજરાતની સંતપ્રસૂ પુણ્યભૂમિ ઉપર ઉત્તર ગુજરાતમાં એક વખત ગુજરાતની રાજધાની
રૂપે વિખ્યાત બનેલું એવું પાટણ શહેર છે, જે શહેર મંદિરો, સંતો, મહાત્માઓ, ધર્માત્માઓ છે અને શ્રીમંતોથી શોભાયમાન છે. આ પાટણની નજીકમાં જ ધીણોજ ગામ આવેલું છે. આવા છે. ધીણોજ પાસે જ મેં જાતે જોયેલું કનોડુ નામનું સાવ ધૂલીયું ગામ છે. આજે આ ગામ છે . સામાન્ય ગામડા જેવું છે. આજે ત્યાં કદાચ જૈનોના એકાદ બે ઘર હશે. પણ સત્તરમી સદીમાં છે છે ત્યાં જૈનોના ઘરો વધુ હોવા જોઈએ. આ ગામમાં “નારાયણ' નામના એક જૈન વ્યાપારી છે ધર્મિષ્ઠ હતા. તેમને “સોભાગદેવી' નામના પત્ની હતા. આ પત્નીએ કોઈ સુયોગ્ય સમયે એક છે severe were eeeeeeeevesses [ ૪૦ ] જિse weeee eee eeee eee
88888888888888888888888888888888888