________________
************************ *********** ** જ ભાવ અને તેના રહસ્યને સમજનારા અને તેનું આત્મસંવેદન કરનારા આત્માઓ જ સમજી શકે છે. છેકારણકે આ સ્વસંવેદ્ય બાબત છે.
આ સ્તુતિમાં માત્ર વૈરાગ્ય, અધ્યાત્મ અને ભકિતરસની ગંગા જ વહેવરાવી છે એવું નથી, છે પણ તે ઉપરાંત બીજા અનેક વિષયોની નાની મોટી ઝલકો જોવા મળે છે. ભકિતભાવથી સભર અને દાર્શનિક છાંટથી ઝળહળતા આ સ્તોત્રના વીશ પ્રકાશ છે અને તેના શ્લોકો ૧૮૦ છે.
અહીં છાપેલી ટીકાઓ માત્ર આઠમા પ્રકાશ ઉપર જ કરી છે; કેમકે ઉપાધ્યાયજી પ્રાચીન છે છે ન્યાય અને એમાં નવ્ય-ન્યાયનું પાન કરી ગયેલા, એમાંય નવ્ય ન્યાયના તો ખણખણતા પુરુષ હતા,
અને વીશ પ્રકાશનો એક આઠમો પ્રકાશ જ એવો છે કે જેમાં દાર્શનિક ચર્ચા છે. ઉપાધ્યાયજીની જ સામે તો જ્યાં દાર્શનિક તત્ત્વજ્ઞાનની રચના આવે કે તરત જ કલમ અને કાગળ લઈને બેસી જ છે જતા. અને આવી ખાસિયતને કારણે જ ત્રણ ત્રણ ટીકાઓ રચી કાઢી છે. આ સ્તોત્ર ઉપર અન્ય કર્તાઓની પાંચ ટીકાઓ અને ચાર અવસૂરિઓ મળે છે.
-યશોદેવસૂરિ
વીતર સ્તોત્રના માત્ર એક આઠમા પ્રકાશ ઉપર રચેલી વરિ રહ્ય નામની ટીકામાં કયા કયા વિષયોની ચર્ચા કરેલી છે તેની અલ્પ ઝાંખી
લે. મુનિ યશોવિજય ભારતીય ષટ્ દર્શનની પ્રસિદ્ધિમાં છ દર્શન કયા કયા સમજવાં, આ બાબતમાં વિભિન્ન માન્યતાઓ છે. એમ છતાં દાર્શનિક ક્ષેત્રમાં છ દર્શનની સવિશેષ જે પ્રસિદ્ધિ છે, એમાં જાય અને વૈશેષિાની ગણતરી કરવામાં આવે છે.
ન્યાયદર્શન એ ગૌતમય ચા સૂત્રનું જ અપનામ છે. અર્થાત્ ન્યાયસૂત્રના રચનાર શ્રી ગૌતમ જ નામની એક વિદ્વાન વ્યકિત હતી.' પ્રાચીન કાળમાં આ ગૌતમની પ્રસિદ્ધિ “અક્ષપાદ' નામથી હતી. આ
આ ગીતમનો સત્તા સમય વૈદિક પૌરાણિક લોકો પાંચ હજાર વર્ષ જેટલો પ્રાચીન કહે છે. છે પરંતુ આધુનિક સમયના સંશોધકો ભગવાન શ્રી મહાવીર અને મહાત્મા શ્રી બુદ્ધના સમય પછી જ થયાનું માને છે. આથી ન્યાયસૂત્રની રચનાનો સમય બે પ્રકારે નોંધાયેલો છે. આટલો પ્રાસંગિક છે જરૂરી ઉલ્લેખ કરી પ્રસ્તુત ગ્રંથની વાત પર આવીએ.
આ ગ્રંથનું નામ ઉપાધ્યાયજીએ કૂવા હા રાખ્યું છે, પણ આ નામ પ્રસ્તુત ગ્રંથની ટીકાનું છે છે એ ધ્યાન રાખવું ઘટે. મૂલ ગ્રંથનું નામ તો છે વીતરા સ્તોત્ર અને કર્તા છે બારમી સદીમાં થયેલા છું કલિકાલસર્વજ્ઞ ભગવંત, મહાન જ્યોતિર્ધર શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી મહારાજ. વીતરાગ સ્તોત્ર એ જ છે એક ભક્તિ સ્તોત્ર છે. કાવ્યની દૃષ્ટિએ મધુર, અપૂર્વ ભાવોથી અને અવનવી વેધક કલ્પનાઓથી છે છે ૧. આથી તો ‘ગૌતમીય ન્યાય' એવી ઉકિત પ્રચલિત બનેલી છે. બિઝિક [ ૩૯૪ ] વિકિમી
કિવીઝીકલીક લીકવીડ કલર ડિટિકિવી શિશિશિકિકિવિ ઉજવી શકીશકિ8ીકરી ટિકિવી કિવી શકિટટિવિટિકિટકી શકી હકીકત