________________
પાર્શ્વનાથજીની પ્રતિમાઓ :
આ ભગવાનની પ્રતિમાઓ પદ્માસન, અર્ધપદ્માસન અને ખગાસન ત્રણ પ્રકારે બનાવેલી છે. મળે છે. તે પ્રતિમાઓ ભૂખરા પથ્થર ઉપર, આરસ ઉપર, તેમજ સોના-ચાંદી-પંચધાતુ અને ૪ છે. કાષ્ઠમાં બનાવેલી પણ મળે છે. તે શ્વેત, શ્યામ, ગુલાબી, પીળા પથ્થરોમાં કંડારેલી મળે છે. જો
ભૂરા પથ્થરમાં હજુ જોવા મળી નથી. એક તીર્થ, ત્રણ તીર્થ, પંચતીર્થ-કે પંચતીર્થી અને તેથી જ આગળ વધીને ચોવીશ તીર્થની પણ મળે છે. મૂર્તિઓ પરિકરવાળી અને પરિકર વિનાની પણ છે હોય છે. વચલા અમુક સમય દરમિયાન મૂળનાયક પાર્શ્વનાથ કે ગમે તે તીર્થકર હોય, પણ આ
જો તે પરિકર સાથે હોય તો પરિકરમાં યક્ષ-યક્ષિણી તરીકે પાર્થ (કે ધરણેન્દ્ર) તથા પદ્માવતી છે કે અત્યારના નિયમ મુજબ તે તે ભગવાનના તે તે યક્ષ-યક્ષિણી જ મૂકાતા હતા, એવું ન હતું.
તે વખતે ભગવાનની જમણી બાજુના પરિકરમાં મોટા પેટવાળો એક અજ્ઞાત યક્ષ અને યક્ષિણી છે છે તરીકે બધાયમાં “અંબિકા' જ બનાવવામાં આવતી હતી. એક જાણવા જેવી નવીન હકીકત :
આ સ્તોત્રની પાંચ ગાથાઓમાં તેમનો બહુમાન્ય સ્પષ્ટ પ્રભાવ વર્ણવ્યો છે. એમાં પહેલી જ જ ગાથામાં ભગવાનને મંત્તિ અને ચાળ ના આવાસ જણાવ્યા છે, જ્યારે ચોથી ગાથામાં છે ચિંતામળપૂવવ મહિg' આવો પાઠ છે. આમ તો આ વિશેષણો છે, વિશેષ્ય નથી. પણ કોઈ છે વિદ્વાન મુનિ વ્યક્તિએ મંત, ત્યાગ, ચિંતામણિ, પદવ આ ચાર શબ્દોને વિશેષનામ તરીકે છે છે ગણીને આ નામની પાર્શ્વનાથજીની ચાર મૂર્તિઓ બનાવી ચતુર્મુખ-ચૌમુખજી, તરીકે આબુ પહાડ છે 3 ઉપર દેલવાડામાં ખરતરવસહીના પહેલા મજલામાં સ્થાપિત કર્યા છે; પૂર્વ દિશામાં અંતર છે
પાર્શ્વનાથ, દક્ષિણ દિશામાં ચાર પાર્શ્વનાથ, પશ્ચિમ દિશામાં મનોરથન્યકુમ પાર્શ્વનાથ અને છે ઉત્તર દિશામાં ચિંતામણિ પાર્શ્વનાથ છે. આ મૂર્તિઓ ઘણી મોટી અને ભવ્ય છે તથા નવ જે ફણાઓવાળી છે.
અહીં એક વાતનું ધ્યાન ખેંચવું જરૂરી છે કે પાર્ષદેવગણિએ કરેલી ઉવસગ્ગહરં સ્તોત્રની વૃત્તિમાં “બંનતજ્ઞાળ ગાવા આ શબ્દનો પાર્શ્વનાથ જિનાલય’ એવો માર્મિક અર્થ કર્યો છે. જે કોઇ વિદ્વાને જિનાલય શબ્દની મૂર્તિ અર્થમાં લક્ષણા કરી એ નામની મૂર્તિ ભરાવવાનો વિચાર કર્યો હશે. પછી થયું હશે કે બે મૂર્તિથી શું મેળ મળે? એટલે પછી તેને ચતુર્મુખી બનાવવા ‘ચિંતામણિ’ અને ‘કલ્પદ્રુમ” શબ્દને મૂર્તિના વિશેષનામ રૂપે સ્વીકારી ઉપર્યુક્ત મંદિર બનાવરાવ્યું ૧. કોઈ એને નાતસ્યા સ્તુતિમાં વર્ણવેલ “સર્વાનુભૂતિ' તરીકે સૂચિત કરે છે, પણ મારી દષ્ટિએ એ નિઃશંક
નિર્ણય નથી. આવી થોડી મૂર્તિઓ વાલમ શહેરના મંદિરની ભમતીમાં છે. એક જમાનામાં અંબિકાને જ જૈનસંઘે શ્રી
સંઘની અધિષ્ઠાયિકા તરીકે સ્થાપિત કરી હતી, એ આ અને બીજા પ્રમાણોથી સૂચિત થાય છે. છે૩. આના પુરાવા માટે જુઓ-મુનિશ્રી જયંતવિજયજી લિખિત “તીર્થરાજ આબુ ભાગ-૧. પૃષ્ઠ ૧૭૧-૭૨.
‘ન્યાન' શબ્દ ભૂંસાઈ ગયો છે, પણ સંદર્ભથી એ જ છે એમાં શંકા નથી.