SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ નાટકની લઘુ આવૃત્તિઓ–પાઠશાળાના વાર્ષિક સમારંભ વખતે કોઈ બોધક પ્રસંગનો જે જે વિવિધ વેશભૂષા સાથે યુવાનો પાઠ ભજવે છે તે નાનકડી નાટકની જ આવૃત્તિ નહીં તો બીજું છે છે શું છે? સંવાદો ભજવાય છે તે, અંજનશલાકા વખતે થતી પંચ કલ્યાણકોની થતી ઉજવણી છે છે. તેમજ રાજદરબાર અને લગ્નપ્રસંગના ભજવાતા પાઠો આ નાટકની લઘુ આવૃત્તિ નહીં તો બીજું છે છે શું છે? ચલચિત્રોનો પ્રભાવ–આજે એક વાત નિર્વિવાદ અને દીવા જેવી છે કે સિનેમાના આ ચલચિત્રની અસરો ન વર્ણવી શકાય તેવી છે. સિનેમા જોનારાઓનાં મન સિનેમાના જ છે. ચિત્રપ્રસંગોથી એવા તરબોળ બની જાય છે–એવા રંગાઈ જાય છે કે એની નજર સામે એ જ આ જ પ્રસંગો તરવરતા હોય છે. પ્રેક્ષકોના હૃદયપટ ઉપર તેની છાપ એવી અમિટ અંકાઈ જાય છે છે કે દીર્ઘ કાળ સુધી એની અસરો ભુંસાતી નથી. મુખ્ય એકટરો (અભિનેતાઓ) કે ફિલ્મસ્ટારો છે અગ્રગણ્ય પાત્ર–કલાકાર ઉપર કેટલાક યુવક-યુવતીઓ એવા આફરીન થઈ જાય છે, એની છે પાછળ એવા પાગલ બની જાય છે કે તેના ફોટાઓ (પ્રતિકૃતિઓ) પોતાની ડાયરી (રોજનીશી), જે પર્સ, પાકીટ વગેરેમાં સાથે જ રાખે છે. અને ઘરમાં ટેબલ (મેજ) ઉપર રાખે છે. અરે! ઘરની દિવાલો એનાં ચિત્રોથી જ મઢાઈ જાય છે. તેઓ મિત્રો વચ્ચે પસંદગીના એકટરોની વાતો, છે જે પ્રશંસા કે ચર્ચા કરતાં ધરાતા નથી–થાકતા નથી. તેની રહેણીકરણી-ઢબછબમાં તેની નાનામાં છે નાની બાબતોમાં તેઓ ઊંડો રસ લેતા હોય છે. તે વખતે તેમના હાવભાવ એવા દેખાતા હોય છે છે છે કે એકટરો જાણે તેમના આરાધ્ય દેવ ન હોય! આ દશા આજે યુવાન પ્રજામાં પ્રવર્તે છે. ભાવિ પેઢીને ધર્માભિમુખ કરવા નવી પદ્ધતિ અપનાવો–ઉપર કહ્યું તેમ ? @ી સિનેમાની જેવી પ્રબળ અસર છે લગભગ તેના જેવી અસરો નાટકોની પણ છે. આ જ આ પરિસ્થિતિમાં લોકો અધાર્મિક કે અર્ધધાર્મિક નાટકો જુએ એના કરતાં ધાર્મિક બાધ ન આવે એવાં અન્ય કોઈ પદ્ધતિ– (લ્યુમિનિસ્કોપ જેવી) પ્રયોગ દ્વારા લોકોને ધર્મમાર્ગે જો વાળી શકાતા જ હોય અને વળ્યા હોય તેને પુષ્ટિ મળતી હોય તો વિના સંકોચે તેવાં સાધનો દેશકાળની દૃષ્ટિએ અપનાવવાં જોઈએ. ધાર્મિક પાત્રો અને પ્રસંગો જોડે પ્રેક્ષકોનું તાદાભ્ય જેટલું સધાશે અને તે જો વારંવાર જ સધાશે તો તે પાત્રોનો પ્રસંગો જોડે આત્મીય નાતો બંધાશે. સિનેમાના સ્ટારની જગ્યાએ આ છે પાત્રો પ્રત્યે તેમનો પ્રગાઢ સ્નેહ બંધાશે તો પ્રેક્ષકોના જીવનમાં સંજીવનીનું કામ કરશે. વિવિધ છે છે યોગ્યતા ધરાવનાર જીવો માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરવો એ યોગ્ય માર્ગ છે. ફક્ત છે છે સાધન શુદ્ધ હોવું ઘટે. જે સાધનનો ઉપયોગ ભગવાન સમક્ષ થાય તે સાધન શુદ્ધ જ છે એ છે જે પુરવાર થયેલી બાબત છે વિષ-નિવારક યુગલક્ષી ઉપાય અને અર્થહીન વિરોધ આજના મોટા ભાગના નાટકોમાં ઝેરી ખોરાક પિરસાઈ રહ્યો છે. તો સારું નહીં આપો ? છે તો તે ઝેરી ખોરાક પ્રજા આરોગવાની છે. આ ઝેરી ખોરાક ખાતાં ટેવાયેલી પ્રજાને મુક્ત કરવી ? 22222222% [ ૩૬૯ ] 90990225ક્ટ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy