________________
જaminawaiaaaaai Samaisasaramaimaa ni aawaaniamisaaaaaaa
Affa
ક લખનારે મોન્સિમાં થયેલા (વ્યાકરણના) તદ્ધિત પ્રયોગના જોડાણને બાદ કરીને કુI શબ્દને
જ અપનાવીને મુશુત્તેિ એવું નામ અપનાવ્યું છે. ત્યારે સાચું નામ શું?
આ ગ્રન્થના પહેલા જ સર્ગના અત્તમાં પ્રથકાર પોતે જ પોતાના હાથે લખેલી (પાડુલિપિ) હસ્તપ્રતિમાં પ્રથમ સર્ગનું લખાણ પુરૂં થયા બાદ તરતજ “વાપરતી પ્રથમ સ” આ રીતે સ્પષ્ટ લખ્યું છે એટલે એ વાત નિશ્ચિત થઈ જાય છે કે ગ્રીકારને આ ગ્રન્થનું નામ “ રતિ’ અભીષ્ટ છે એટલે હવે આ કૃતિને મુખ્યનામ રૂપે કે અપરનામ રૂપે “મુકતાશુકિતથી ઓળખવાની આવશ્યકતા રહેતી નથી.
કૃતિનો પરિચય
i
rs
હસ્તપ્રતિનો અને મુદ્રિતનો જરૂરી પરિચય સંપાદક મુનિજીએ પોતાના સંપાદકીય નિવેદનમાં નોંધ્યો છે, છતાં તેને વિશેષ રૂપે સમજવો જરૂરી હોવાથી તેને સમજીએ.
આ કૃતિ ૧ થી ૮ સર્ગ પર્યત્તની મલી છે. પણ આઠમો સર્ગ અધૂરો જ મલ્યો છે. આ એટલે કે ૨પાઠમાં સર્ગના પ૨૪, શ્લોક સુધી જ તે છે. શું શેષ શ્લોકો બનાવવાના જ રહી છે ગયા હશે? અથવા તો કૃતિ પૂર્ણ કરી હશે પણ તેના હસ્તલિખિત પાનાં નષ્ટભ્રષ્ટ થઈ ગયા છે હશે? જે હોય તે, પણ કૃતિ અધૂરી મલી છે એ હકીકત છે. સર્ગની શ્લોક સંખ્યા નીચે મુજબ છે. પદ્યાંક
૮૬૯ ૨૭૯૩ ૨૧૭ ૭૩૪
૫૩૮૪ ૧૪૯૩
+૯૦૭ વેરાગ્વકલ્પતાના ૭પ૭.
કુલ ૫૫૯૧
સર્ગ
:
2
૫૨૪
...
છે
જ
૨
૫૩૨
|
મારા હસ્તકની નોંધમાં મે વૈરાથતિ મુખ્યનામ રૂપે અને અપરનામ રૂપે “મુકતાશુકિત’ કૌસમાં છપાવેલું, તે એટલા ખાતર કે વિદ્વાનો બંને નામો એક જ ગ્રન્થના વાચક છે એમ સમજે. ઉપાધ્યાયજી ભગવંતની મોટા ભાગની કૃતિઓની નકલ ઉપાધ્યાયજી ભગવંતની હાજરીમાં લખાણી નથી. તેઓશ્રીના કાલધર્મ-અવસાન બાદ તુરત પણ લખાણી નથી. એટલે સંશોધકને તો એકજ કૃતિ ઉપરથી જ નિર્ણય બાંધવાનો હોય છે. ઉપાધ્યાયજી ગ્રન્થની બીજી નકલ ન મળે એને હું શ્રી સંઘની એક દુર્ભાગ્ય છે ઘટના માનું છું. ‘યશોભારતી જેને પ્રકાશન'ના બીજા પુષ્ય તરીકે પ્રો. શ્રી હીરાલાલ કાપડિઆ લિખિત “યશોદોહન' નામની ને કતિ પ્રગટ થઈ છે. એમાં એમને વૈરાગ્યરતિ’ ની હસ્તલિખિત પ્રતિ મેં મોકલેલી તેના આધારે સર્ચ દીઠ
સંખ્યા લખી છે. પણ શરત ચૂકથી એ સંખ્યા ખોટી નોંધાણી છે. Sessssssss