________________
અને
.
જે
.
કે
છે
.
P .
'
'
'
:
'
'
''' :::::: '''
:: '''''''''''''8'' **,*
આ બનાવરાવ્યું હશે. જો કે આ મારું એક અનુમાન છે. ન પાર્શ્વનાથ ભગવાન મંગલ અને કલ્યાણ કરનારા છે, ચિંતામણિ રત્નની જેમ ચિંતાને છે જ દૂર કરનારા છે, કલ્પવૃક્ષની જેમ ભક્તજન જે જે માગે તેને આપનારા છે. સહુથી વધુ લોકોમાં સહુથી વધુ ગણાતું સ્તોત્ર :
જાણવા જેવી કેટલીક હકીકતો જણાવ્યા બાદ હવે મૂલ ગ્રન્થ અંગે કહ્યું. આ ગ્રન્થ જૈન છે આ સંઘના નાનકડા છતાં બહુમાન્ય ‘ઉવસગ્ગહર સ્તોત્ર અંગે વિવિધ ખ્યાલો આપતો સુંદર ગ્રંથ છે
છે. આ સ્તોત્ર મૂર્તિપૂજક સંપ્રદાયમાં મંદિરમાં જઈને નિત્યકર્મરૂપે કરાતા ચૈત્યવંદનમાં નિશ્ચિત કરી કે સ્થાન પામેલું છે. લાખો જેનો મંદિરમાં જઈને બોલે છે, અને પોતાના ઘરમાં રહીને પણ ક ૧૦૮, ૨૧, ૭ વાર ગણનારા હજારો ભાવિકો છે. ભગવાન પાર્શ્વનાથ ઉપર હાર્દિક ભાવનાના પર
કારણે તેમના સ્તોત્રસ્તુતિ ઉપર પણ એવો જ ભાવ સ્વાભાવિક રીતે જાગે જ, એટલે વિદ્યમાન છે છે. વિવિધ અન્ય સ્તોત્રોમાં સહુથી વધુ વ્યક્તિઓ દ્વારા સહુથી વધુ સંખ્યામાં ગણાતું આ સ્તોત્ર ન હશે, એમ મારું માનવું છે. છે. આ સ્તોત્ર તેના મન્ન-યન્ત્રો અને તેની ઉપાસના કેમ કરવી? કેવી રીતે કરવી? એનો પર વિસ્તૃત પરિચય ગ્રન્થમાં આપેલો જ છે, એટલે તે અંગે વિશેષ ન લખતાં હું તો તેનું થોડું ન જ ઉડતું અવલોકન રજૂ કરું છું. જ સ્તોત્રની ઉત્પત્તિનું કારણ અને સંખ્યામાન :
આ સ્તોત્રના કર્તા શ્રી ભદ્રબાહુસ્વામીજી છે. 'ભદ્રબાહુના ભાઈ વરાહમિહિરે વ્યત્તર થયા પછી ગત જન્મના રોષના કારણે શ્રી સંઘમાં મહામારીનો ઉપદ્રવ કર્યો, ત્યારે તેનું શમન કરવા આ પ્રભાવક સ્તોત્ર રચી શ્રીસંઘને ઉપયોગ કરવા આપ્યું અને તેથી ઉપદ્રવ શાંત થયો, ત્યારથી આ સ્તોત્ર પ્રચલિત બન્યું છે.
આ સ્તોત્ર પાંચ, છ, સાત, ૯, ૧૩, ૧૭, ૨૦૫–૨૧, આમ વિવિધ માનવાળું કે બન્યું છે. તો અસલ ગાથા કેટલી હશે? એમ પ્રશ્ન થાય, તો આ સ્તોત્રના તમામ ટીકાકારોના
૧, આ ભદ્રબાહુ કયા? એ માટે આ ગ્રન્થનું પ્રકરણ નં. ૫ જુઓ. ૨. આ સ્તોત્રના ટીકાકાર દ્વિજપાર્ષદેવ પાંચ ગાથા હોવાનું કહે છે. ૩. પ્રિયંકરનૃપકથાના કર્તા જિનસુરમુનિ પૂર્વે જ ગાથા હતી, એમ ટીકામાં કહે છે. ૪. સ્તોત્રના વૃત્તિકાર હર્ષકીર્તિ સાત ગાથા હોવાનું નોંધે છે.
૫. પાછળથી આ સ્તોત્રમાં યથેષ્ટ વધારો થતો રહ્યો અને તે કાગળ ઉપર અંકિત થયો, એટલે આજે ૯ આ થી લઈને ૨૭ સુધીના વિવિધ માનવાળું સ્તોત્ર બની ગયું.
૬. આ સ્તોત્ર ઉપર વૃત્તિ--ટીકા અવચૂરિ મલીને ૧૧ ની સંખ્યા છે. તેજસાગર મુનિએ આ સ્તોત્રના પ્રત્યેક ચરણની પાદપૂર્તિ રૂપે એક સ્તુતિ રચી છે તે અને વર્તમાનમાં આચાર્ય શ્રી ધર્મધુરંધરસૂરિજીએ પણ પાદપૂર્તિરૂપે જ એક કૃતિ રચી છે. બંને આ જ ગ્રન્થમાં મુદ્રિત થઈ છે.
-
: ,
૧
:
Th
?
????
?
?
?
?
??