________________
3.
નમ
કિલર કિશકિજસિફિઝિશિકિકિકિકિશeભકિવકિલેકઝીશિવકિકિલકલ વીકલી છોડિ
બનાવવાની પદ્ધતિ જ એવી છે. એ ખરું છે કે આજના કાગળની જ
સફાઈ અને ઉજ્જવળતા પ્રાચીન કાગળમાં નથી હોતી. * વરસો પુરાણા થવાથી પલટાએલા રંગને કારણે તેની કાયાએ
પીળાશપણું ધારણ કર્યું છે. २. स्याही
લખવામાં માત્ર કાળી ચાહીનો જ ઉપયોગ થયો છે. સ્યાહી ખૂબ જ છે કાળી છે. ઉતાવળનાં કારણે સિદ્ધહસ્ત લીઆની જેમ શાહીનો પ્રવાહ એક સરખો ન રહેતાં આછો પાતળો થયાં કરે છે. ક્યાંક પાછો ઘટ્ટ બનતો જાય છે. તેઓશ્રીને ઠરાવીને કે ચીપીને લખવાની ફુરસદ હતી ? જ ક્યાં? કલમ આપણી જૂની અને જાણીતી અસલી બરૂ-કાંઠાની જ વાપરેલી છે છે. લખતા કલમ જાડી રહી, પાતલી રહી કે કૂચો બની ગઇ, એની જ રાહ જોઈ નથી કે પરવા કરી નથી. અને ખરેખરા વિદ્વાનો માટે તો લખાણની સુઘડતા કરતાં તેને ધારબદ્ધ અંક્તિ કરવાનું કાર્ય વધુ છે મહત્ત્વનું હોય છે. એ આથી સ્પષ્ટ સમજી શકાય છે. કૃતિઓ આકારમાં લંબચોરસ પ્રકારની જ મળી છે અને મોટે ભાગે
લગભગ સરખી સાઇઝના માપવાળી છે. ૫ માપ
પહોળાઇમાં ૩ ઈચથી લઈને ૪ ઈચ સુધીની લંબાઇમાં ૯ 3
ઈચથી લઈને ૧૦ ઈંચ સુધીની છે. ६ स्थिति
સ્વહસ્તાક્ષરી પ્રતિઓની સ્થિતિ એકંદરે સંગીન કહી શકાય. કાગળ કે
સ્યાહીના દોષને કારણે કોઈ પ્રતિ જીર્ણપ્રાયઃ બની જાય તે સ્વાભાવિક છે. ७ पंक्तिसंख्य्या સામાન્ય રીતે પાનાં દીઠ ૧૪ થી માંડીને ૨૨ સુધીની પંક્તિઓ
લખાએલી છે. ક્યારેક તો ર૯ સુધી પહોંચી ગયાનું જોવાય છે. આ पंक्तिओनी लम्बाई સામાન્ય રીતે પંક્તિઓની લંબાઈ ૭ થી ૮ ઈંચ સુધીની છે. અને
પહોળાઈ દોઢ દોરાથી લઈને ત્રણ દોરા સુધીની છે. पक्तिसौष्टव
વગર રેખાએ લખેલી હોવા છતાં બહુધા એકધારી સીધી લીટીઓ લખાએલી છે. ક્યાંક કયાંક હળવા વળાંકો લે છે, અને જરાક સર્પાકાર કે ધનુષાકાર પણ બની જાય છે.
', મારે
કિત્રિકવિકિકિલકેશલેષભર કિલકતવિક કિલકલિકી હકીકલ કિલક કcવણકહી શકે?
પરિશિષ્ટો સાથે છપાએલા તમામ ગ્રંથોને પ્રતાકારે કે ફલસ્કેપ સાઇઝની બુકના સ્પેશ્યલ ઉંચી જાતના દેશી કાગળો (જેમાં તેજાબ-એસીડ ન આવતા હોય તેવાં) બનાવરાવી તેના ઉપર લહીઆઓ પાસે હસ્તલેખનથી લખાવા જોઇએ. કારણ કે ટકાઉ સ્યાહીથી લખાએલા ગ્રન્થો ૨૦૦-૫૦૦ વરસ સુધી ટકી શકશે, અને પ્રજા મુદ્રિત ગ્રન્થો સડી ગયા હશે ત્યારે ભાવિ પ્રજા આવી હસ્તલિખિત કૃતિઓ જોઇને સાશ્ચર્ય આશીર્વાદ
વરસાવશે અને પુનઃ પ્રિન્ટીંગ કરવા માટે તે અત્યન્ત ઉપયોગી બનશે. ગgggggggggg* [૧૯૫] વિકિમિટિ ટિકિટ