________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લેખિત
શાહ-બાદશાહની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૦૬
11 30 11
શ્રી પરમાત્માને નમઃ
“શાહ-બાદશાહ” (તાટિકા)
પાત્ર પરિચય
મહમ્મદશાહ બેગડો
સાદુલ ખાંન
ચાંપસી મહેતા
બંબ બારોટ
3
કાન્તિચંદ
ખીમચંદ (દેદરાણીયો)
કાશીરામ
ઇ.સત્ ૧૯૫૬
પ્રસિદ્ધ શહેર ચાંપાનેરનો બાદશાહ ચાંપાનેર શહેરનો સુબો (વજીર) ×ાંપાનેર શહેરના નગરશેઠ
સત્યવક્તા, નીડર બ્રહ્મભટ્ટ
અણહીલપુર પાટણના નગરશેઠ
હડાળા ગામનો જૈન વણિક (શાહ) પાટણનો અંત્યજ
ઉપરાંત વિમળશાહ, પાનાચંદ શાહ, સૌભાગચંદ, લક્ષ્મીચંદ, માણેક મહેતા, સાંકળચંદ, ચંદ્રકાન્ત, મહેતાજી વગેરે......વગેરે.
સ્થળ : ચાંપાનેર, અમદાવાદ, અણહીલપુરપાટણ અને ધોળકાથી ધંધુકા જતાં વચ્ચે આવતું ભાલ પ્રદેશનું હડાળા ગામડું.