________________
ક ફેકનારે અજમાવી છે ત્યાં સુધી દૂર પહોચ્યો. તે પછી તરત જ ગુરુત્વાકર્ષણના બળથી નીચે છે
ખેચાઈને ધરતી ઉપર આવે છે. વૈજ્ઞાનિકો અંતરીક્ષના ગ્રહોમાં પહોંચવા માટેનાં સ્વપ્નાં સેકડો . વરસથી સેવતાં હતાં, અને તેના માટે જાતજાતનાં વિચારો તેમજ અનેક જાતનું સંશોધન કર્યા જ છે કરતા હતા. અંતે તેમણે શોધી કાઢયું કે આકાશમાં ગુરુત્વાકર્ષણ જ્યાં સુધી રહેલું છે તે ગુરુત્વાકર્ષણની હદ ઓળંગીને જો કોઇ ચીજ આકર્ષણની બહાર નીકળી જાય તો અંતરીક્ષની દુનિયાને જોવા માટેના તમામ દરવાજા ખુલ્લા થઇ જાય એટલે એમને વરસોથી ઘણા ઘણા :
પ્રયાગોન અને એક જંગી રોકેટ (પેન્સિલ ઘાટનું ) બનાવ્યું, અને એ રોકેટને એટલી ઝડપથી . આકાશમાં ચડાવી દેવું જોઇએ કે જે ગુરુત્વાકર્ષણને ભેદીને તે આગળ નીકળી જાય. રોકેટ ઉપર એક
કશી અસર ન કરે એટલે એમને જાતજાતનાં યાત્રિક સાધનોથી પરિપૂર્ણ શંકુ આકારનું લાંબું છે
રોકેટ બનાવ્યું. વિદ્યુત શક્તિ ભરી દીધી. એ રોકેટને ધક્કો મારવા માટે લોખંડ વગેરેનાં રે; તે મજબૂત જંગી ઈંમો સીડી જેવાં યાત્રિક સાધનો ઊભાં કર્યા. એની ઉપર રોકેટને ચડાવ્યું પછી 2 સ્વીચ દબાવીને રોકેટને છોડવામાં આવ્યું. એ રોકેટ જબરજસ્ત વિદ્યુતવેગી ગતિથી ગુરુત્વાકર્ષણને ૬ 2મેદીને આકાશ ચીરીને બહાર નીકળી ગયું અને અંતરીક્ષમાં પહોંચી ગયું. આ જોઈ-જાણીને એક ક વિરલ સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો વિજ્ઞાનિકોએ અસીમ આનંદ અનુભવ્યો. વૈજ્ઞાનિકોનાં અંતરીક્ષ as
| માટે રોકેટની શોધ પાશેરામાં પણ જેવી હતી પણ એમને જે જાણવું હતું તે જાણી શકે - લીધું કે રોકેટ એવું શક્તિશાળી સાધન બન્યું છે કે તે ગુરુત્વાકર્ષણને ભેદીને અંતરીક્ષમાં પહોંચી જ ૮ શકે છે, એટલે વૈજ્ઞાનિકોને હવે આકાશની અંદર રહેલી હવા, વાયુ, આકાશમાંથી આવતાં કે
જાતજાતનાં કિરણો, સૂર્યમંડળની પરિસ્થિતિ, ગુરુત્વાકર્ષણની બહારના અંતરીક્ષમાં મનુષ્ય કેવી રીતે રહી શકે, આવી અનેક જાતનું સંશોધન કરવું જરૂરી હતું એટલે એ માટે તેમને અનેક કે જાતનાં સંશોધનોનાં સાધનોથી સજજ ગોળાકાર સાધન વિકસાવ્યું. શરૂઆતના પ્રયોગો કરવા વિજ્ઞાનિકોએ જે સાધન બનાવ્યું તેનું નામ યાન-અવકાશયાન રાખવામાં આવ્યું. સૌથી પહેલું કે
સ્પટનિક નામનું અવકાશયાન રશિયાએ છોડયું હતું. પછી રશિયાએ મહિનાઓથી તાલીમ આપેલી કૂતરીઓને અવકાશયાનમાં મોકલી. આકાશના હવામાનના વાતાવરણમાં ગુરુત્વાકર્ષણના ક
અભાવે કૂતરીઓનાં તન-મન ઉપર શું અસર થાય છે તે બધાં માપવાનાં વસ્ત્રો પુટનિકમાં જ 25 ગોઠવવામાં આવ્યાં હતાં અને ઉપર જે કંઈ ઘટનાઓ બનતી તેનાં છાયા પુગલોનાં ચિત્રો ધરતી : કે ઉપર રશિયાની વિજ્ઞાનશાળાઓમાં ગોઠવેલાં સાધનોમાં હજારો માઇલ દૂરથી ઊતરતાં રહ્યાં હતાં.
ત્યારપછી તો અમેરિકાએ પણ આ દિશામાં ધરખમ રીતે ઝુકાવ્યું અને અમેરિકાએ રોકેટ અને અવકાશયાન બનાવ્યાં. અંતરીક્ષ ક્ષેત્રે બંને દેશો વચ્ચે હરિફાઈ વધી અને તાલીમ પામેલી હું અમેરિકાની બે વ્યક્તિઓને અને એ પુનિકને રોકેટ ઉપર બેસાડી દેવામાં આવ્યા અને નીચેથી
રોકેટને એવો ધક્કો માર્યો કે અવકાશયાન સહિત રોકેટ અંતરીક્ષમાં પહોંચી ગયું અને અંદરની તે વાત્રક ગોઠવણ મુજબ અવકાશયાન આકાશમાં પહોરયા પછી રોકેટ ઓટોમેટિક છૂટું પડી ગયું છે છે અને અવકાશયાન આકાશમાં ઘૂમતું થઇ ગયું. અમેરિકાએ પોતે બનાવેલાં અવકાશયાનમાં બેસાડી રે
* રોકેટ કેમ બને છે, શેનું બને છે, એને જબરજસ્ત ધક્કો આપવા શું યોજના છે તે રોમાંચક છે. તે