________________
******おおおおおお****************だだだだだだだき 2 આ અનાદિકાળના મોહમાયામાં પડેલો આત્મા બાહ્ય દૃષ્ટિના આવિષ્કારો અને ચમત્કારો : - જોઇને મુગ્ધ બની જાય તે સ્વાભાવિક છે પણ સહુ કોઈ આત્માની અનંત અગાધ શક્તિને કે જાણે, સમજે અને અંતિમ ભવમાં તેનો સાક્ષાત્કાર કરવા શીધ્ર ભાગ્યશાળી બને એ જ એક
શુભકામના!
– જાણવા જેવી એક અગત્યની વાત – કેક મનુષ્યના શરીરથી એક અન્ય શરીરની વાત પર
આ સંગ્રહણીનો ગ્રંથ અનેક વિષયોની ખાણ જેવો છે એટલે તેનો અભ્યાસ કર્યા પછી, વાંચન કર્યા પછી વાચકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે. અહીં અત્યારે બુદ્ધિમાન વાચકો માટે
એક નાનકડો વિચાર રજૂ કર્યો છે. ને વિશ્વમાં ઘણાં ધર્મો, ઘણાં સમાજો અને ઘણી વ્યક્તિઓ એવી પણ છે કે જે પ્રત્યક્ષ ક
દેખાતી વસ્તુમાં જ વિશ્વાસ કરે છે. જેમકેમનુષ્યો, પશુ-પક્ષીઓ, પ્રાણીઓ અને જંતુઓ. એ =s બધાં નજરે દેખાય છે તેથી તેનો તે સહસા સ્વીકાર કરે છે પણ દેવો અને પાતાળમાં રહેલાં નારકો દેખાતા નથી તેથી તેના ઉપર વિશ્વાસ કરતાં નથી.
જૈનોએ અખિલ બ્રહ્માંડમાં ચાર ગતિનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. ૧. મનુષ્યગતિ ૨. - તિર્યંચગતિ (પશુ-પક્ષી-પ્રાણીઓ વગેરે) ૩. દેવગતિ (સ્વર્ગ વગેરે) અને ૪. નરકગતિ.
અહીં અતિ સંક્ષેપમાં વૈજ્ઞાનિકો, બુદ્ધિમાનો માટે એક નવા શરીરના અસ્તિત્વ તરફ ધ્યાન દોરૂં છું.
આ વિશ્વમાં અર્થાત્ અખિલ બ્રહ્માંડમાં ઉપર-નીચે કે ચારેય બાજુ વિથ જાતજાતનાં ને પુલ પરમાણુઓથી ભરાઈ ગયું છે, છવાઈ ગયું છે તેમાં દારિક અને વૈક્રિય પુગલો આ છે. બંને પુલોનું સ્થાન દેખીતી રીતે ઘણું મોટું છે.
આપણે દેવો અને નારકો માટે થોડું જાણવા જેવું છે. મનુષ્ય અને તિર્યંચ ગતિ સિવાયની આ બે ગતિ ક્યાં છે એમ પ્રશ્ન થાય તો જૈન શાસ્ત્રો કહે છે કે દેવની દુનિયા વિશાળ છે. ઉપર કે આકાશ અને નીચે ધરતી એમ બે ઠેકાણે છે, અને નારકો ફક્ત પાતાલમાં-ધરતીમાં જ છે. તે મનુષ્ય અને પશુ-પક્ષી વગેરેનાં શરીરો દારિક પ્રકારનાં છે, એટલે એ જાતનાં પુદ્ગલોમાંથી 2 નિષ્પન્ન થાય છે. જ્યારે દેવોનાં શરીર વિશ્વમાં વર્તતા જૈનધર્મની પરિભાષામાં વેક્રિય વણા માં નામનાં પુલોથી બનેલાં હોય છે.
નારકોનાં શરીરો આપણને જોવા મળે તેમ નથી કારણકે નારકો પાતાલમાં તેની ધરતી તો ઉપર જન્મ લે છે અને સેકડો હજારો વર્ષનાં આયુષ્યો પૂર્ણ કરીને મરે છે. એ પ્રમાણે દેવોનાં ન િશરીરો પણ આપણે જોઈ શકતાં નથી, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય તે જીવો દેવોને જોઈ ને