________________
સૂરજમંડન શ્રી પાર્શ્વનાથ ભગવાન ગોપીપુરા-સુરત
: દ્રવ્યસહાયક :
શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ તીર્થે શ્રી શત્રુંજય તીર્થ રચનાની અંજનશલાકા-પ્રતિષ્ઠા તેમજ ત્રણ પંન્યાસજી મ. સા.ના આચાર્યપદપ્રદાન ઉત્સવની પુન્ય સ્મૃતિ સં. ૨૦૬૦, માગસર સુદ ૬, સુરત