________________
ૐ અહં નમઃ - છ પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ |
અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂર-ચંદ્રોદય-અશોકચંદ્રસૂરીશ્વરેભ્યો નમઃ
શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથ શ્રેણ્યિ--
પ્રાચીન પ્રતિમા
લેખસંગ્રહ
સંગ્રાહક : શાંતમૂર્તિ પૂજ્ય મુનિરાજ શ્રી જયંતવિજયજી મ.સા.ના શિષ્ય
પ. પૂ. મુનિરાજ શ્રી વિશાલવિજયજી મ.સા.
શુભ આશીર્વાદ : જિનશાસનશણગાર પ.પૂ.આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. સૂરિમંત્રસમારાધક પ.પૂ.આ.શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.
સંપાદક : પ.પૂ.આ. શ્રી વિજયસોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.
| પ્રકાશક : શ્રી રાંદેર રોડ જે. મૂ.પૂ. જૈન સંઘ
અડાજણ પાટીયા - સુરત શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા
ભાવનગર