________________
૪૨૯
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર પૂર્વાચાર્યોની કરેલી ત્રણ સ્તુતિની આચરણા છેદીને એકાંતે ચોથી સ્તુતિ સ્થાપન કરે તે જમાલીની પેઠે સમ્યક્તનો નાશ કરી અનંત સંસાર વધારે એ અભિપ્રાય સૂચન થાય છે. તથા વલી ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ ૧૪૯ તથા ૧૭૫માં આત્મારામજી આનંદવિજયજી લખે છે કે શ્રી મયદેવમૂરિની ने श्री श्री स्थानांगसूत्र की वृत्ति में श्रुतज्ञान की प्राप्ति के सात अंग कहे ૐ શા સૂત્ર પરા નિર્યુ$િ IIઝા પૂf Iી વૃત્તિ liદ્દા પરંપરા IIણા અનુભવ | ઇત્યાદિ લેખ શ્રી સ્થાનાંગસૂત્રવૃત્તિમાં તો પ્રાયે જણાતો નથી, પણ શ્રી આનંદઘનજી ચોવીસીમાં શ્રી નમિનાથજીના સ્તવનમાં સમયપુરુષના અંગ કહ્યા તેમાં અર્થકારે સિદ્ધાંતપુરુષના છ અંગ ગ્રહણ કર્યા છે. તે પાઠ :
ચૂરણભાષ્યસૂત્રનિર્યુક્તિવૃત્તિપરંપરા અનુભવ રે, સમયપુરુષનાં અંગ કહ્યા એ જે છે તે દુરભવ રે. ષટુ ટો
અર્થ:- અહો મારી શુદ્ધ શ્રદ્ધા પરમેશ્વરનું ઉત્તમાંગરૂપ જૈનનું સંબંધિત સમયપુરુષ તેના છ અંગ છે. ના પૂર્વધરકૃત છુટકપદની વ્યાખ્યા તે ચૂર્ણિ. / રા ભાષ્ય તે સૂત્રોક્તાર્થ. //૩ સૂત્ર તે ગણધરાદિકૃત વચનમાત્ર. //૪ll પૂર્વધારીકૃત નિર્યુક્તિવચન. //પી વૃત્તિ તે ટીકા, નિરંતર વ્યાખ્યા. //૬ી પરંપરઅનુભવ તે ગુરુસંપ્રદાયથી અનુભવકે યથાર્થસ્મૃતિથી ભિન્ન તાત્કાલિક જ્ઞાને એ રીતે સમયકે સિદ્ધાંતરૂપ પુરુષત્વ ધર્મવંતના એ પૂર્વોક્ત ચૂર્ણિ-ભાષ્યાદિ અંગ છે તેને જે પ્રાણી પરભવની બીકને અવગણી નિર્ભય બની ઉચ્છેદીને મમત્વરૂપે હીનાધિક ભાષે તે પ્રાણી દુબુદ્ધિ અથવા દુરભવ કે દુષ્ટભવગામી જાણવો ||૮||
આ પાઠમાં પૂર્વધરાદિક ગુરુસંપ્રદાયથી આવેલી યથાર્થ સ્મૃતિને પરંપરાઅનુભવ પંચાંગીમાં કહ્યો. તે પરંપરા અનુભવે આવેલી જે પરંપરા તે શ્રુતજ્ઞાન પ્રાપ્તિનું અંગ છે, પણ ગચ્છાંતર મતકલ્પિત પરંપરા તે શ્રુતજ્ઞાનનું અંગ નથી અને જો ગચ્છાંતર મતકલ્પિત પરંપરાને આત્મારામજી આનંદવિજયજી કદાપિ શ્રુતજ્ઞાનનું અંગ માનતાં હોય તો ઢંઢકમતી પણ પોતાના પૂર્વજોની કલ્પેલી પરંપરાને પૂર્વાચાર્યોની પરંપરા માને છે. તેઓ એ ત્યાગ કરી પીતાંબર મત ધારણ કર્યો તે એમના લખવા પ્રમાણે તો