________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
दक्षिणपार्श्वेनावतिष्ठति दक्षिणपार्श्वतो वा परावृत्य वामपार्श्वेनावतिष्ठंति रमंते रतिमाबध्नंति ललंति मन ईप्सितं यथा भवति तथा वर्त्तते इति भावः क्रीडंति यथासुखमितस्ततो गमनविनोदेन गीतनृत्यादिविनोदेन वा तिष्ठति मोहंति मैथुनसेवां कुर्वन्ति इत्येवं पुरापोराणाणमित्यादि पुरा पूर्वं प्राग्भवे इति भावः कृतानां कर्मणामितियोगः अत एव पौराणानां सुचीर्णानां सुचरितानां इह सुचरितजनितं कर्मापि कार्ये कारणोपचारात् सुचरितमिति विवक्षितं ततोऽयं भावार्थ: विशिष्टतथाविधधर्मानुष्ठानविषयाप्रमादकरणक्षांत्यादिसुचरितानामिति तथा सुपराक्रान्तानां अत्रापि कारणे कार्योपचारात् सुपराक्रांतजनितानि सुपराक्रांतानि इत्युक्तं भवति सकलसत्त्वमैत्रीसत्यभाषणपरद्रव्यानपहारसुशीलादिरूपसुपराक्रमजीनतानामिति अत एव शुभाशुभफलानां इह किंचिदशुभफलमपि इन्द्रियमतिविपर्यासात् शुभफलमाभाति ततस्तात्त्विकशुभत्वप्रतित्यर्थमस्यैवपर्यायशब्दमाह कल्याणानां तत्त्ववृत्त्या तथाविधविशिष्टफलदायिनां अथवा कल्याण नाम अनर्थोपशमकारिणां कल्याणं कल्याणरूपं फलविपाकं पच्चणद्भवमाणा प्रत्येकमनुभवतो विहरति आसते ॥
૪૧૭
ભાવાર્થ :- તથા એ ઉત્પાતપર્વતાદિકમાં રહેલા હંસાસનાદિક યાવત્ નાના પ્રકારના રૂપને આકારે રહ્યા પૃથ્વીશિલાપટ્ટક તેને વિશે એટલે હંસાસનાદિક પૃથ્વીશિલાપટ્ટક તેને વિશે એટલે હંસાસનાદિક પૃથ્વીશિલાપટ્ટકોની ઉપર ઘણા વાણવ્યંતરદેવ-દેવી છે તે યથાસુખે બેસે છે. કાયાને લાંબી કરીને પણ નિદ્રા કરતા નથી. કેમ કે દેવયોનિના સ્વભાવથી તેમને નિદ્રાનો અભાવ હોય તેથી તથા ઊભા રહી તેમના ઉપર બેસે. ક્રીડા કરતાં યથાસુખે જ્યાં ત્યાં (અરદાપરદા) ફરે. ગીતાદિ વિનોદે કરી રહે. મૈથુનસેવના કરે. એવા પ્રકારના પૂર્વના ભવમાં કર્યા કર્મ તેમના ફળ, એ માટે જ પૂર્વે ભલી આચરણ કરી એના કર્મ એટલે ભલા તેવા પ્રકારના ધર્મના અનુષ્ઠાન તેમાં અપ્રમાદ કરી ક્ષમાદિ રાખી કરીને ધર્મઅનુષ્ઠાન કર્યા તેનો તથા ભલે પ્રકારે પરાક્રમ કર્યા એટલે સર્વ જીવો ઉપર મિત્રાઈ, સત્ય બોલવું, પરાયું ધન ન લેવું, શીલ સારી રીતે