________________
४०
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
॥ ॐ श्री वीतरागाय नमः ।। ॥ ॥ ग्रंथमा ४ हे शास्त्रोनी साप मापीछे,
તેનાં નામ નીચે મુજબ છે || આ ગ્રંથમાં જે જે શાસ્ત્રોની સાક્ષી આપેલ છે તેના નામ આ ગ્રંથમાં આચરણા જાણવા, ક્યાંક ત્રણ થોયના અર્થે, ક્યાંક પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થઈ જાણવા અર્થ, ક્યાંક પ્રતિક્રમણવિધિ તથા શ્રુત-ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ પાક્ષિકાદિકમાં જાણવાના અર્થે, વળી ક્યાંક સાત અને નવવાર ચૈત્યવંદના ગણતરીને અર્થે જે-જે શાસ્ત્રોના પાઠ આપ્યા છે તેની નામાવલી નીચે મુજબ છે. અન્ય અન્ય પ્રયોજનને અર્થે ક્યાંક કોઈ ગ્રંથનાં બે-ત્રણ વાર નામ લખ્યાં છે, તે માટે પુનરુક્ત છે એમ ન સમજવું. | म ગ્રંથનું નામ
उता नाम ०१. श्री आगमाष्टोत्तरिका नवांगवृत्तिकारक
श्री अभयदेवसूरिजी कृत ०२. श्री अनुयोगद्वारसूत्र श्री गणधर कृत ०३. श्री भगवतीसूत्र
श्री गणधर कृत ०४. श्री स्थानांगसूत्र
श्री गणधर कृत ०५. पुनः श्री स्थानांगसूत्र श्री गणधर कृत ०६. पुन: श्री भगवतीसूत्र
श्री गणधर कृत ०७. पुनः श्री भगवतीसूत्र श्री गणधर कृत ०८. श्री समवायांगसूत्र श्री गणधर कृत ०९. श्री संग्रहणीसूत्र
श्री जिनभद्रगणिक्षमाश्रमण कृत १०. श्री धर्मरत्नप्रकरण श्री शांतिसूरिजी वा देवेन्द्रसूरिजी
सूत्रवृत्ति ११. श्री जिनप्रतिमा हुंडी श्री यशोविजयजी उपाध्याय कृत
स्तवन
कृत