________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
पडिक्कमणे १ चेहरे २ भोयणसमयंमि ३ तह य संवरणे । पडिक्कमण ५ सुअण ६ पडिबोहकालिअं ७ सत्ता जो ॥६४॥ व्याख्या यते: जघन्यतोऽपि सप्तवेला चैत्यवन्दना कार्येव । तत्र प्रातः प्रतिक्रमणे १ द्वितीया चैत्यगृहे २ एषा च त्रिकालचैत्यवन्दना प्रातःमध्ये संध्याकाले च वंदनेनोच्यते यतीनामपि दिवसमध्ये त्रिसंध्यं चैत्यवन्दनाया उक्तत्वात् चैत्यवन्दनां कृत्वा भोक्तव्यं ३ एषा मध्याह्ने चैत्यवंदना गण्यते । संवरणप्रत्याख्यानानंतरं देवान् वंदेत ४ संध्याप्रतिक्रमणे ५ सुअणत्ति संस्तारकवेलायां पौरुषीपाठनाऽवसरे ६ पडिबोहेत्ति प्रतिबोधो प्रातः समये जागरिताऽनंतरं क्रियाकरणसमये ७ एषा प्रतिबोधकालिकी चैत्यवन्दना एषा सप्तधा चैत्यवन्दना साधोरिति गाथार्थः ॥६४॥
૩૫૬
–
આ પાઠમાં શ્રી મહાનિશીથસૂત્રોક્ત ત્રણ કાલની ચૈત્યવંદના બીજી ચૈત્યવંદના સમયે ગણી છે. તેથી જિનચૈત્યની ચૈત્યવંદના યથાશક્તિ બધા ઠેકાણે નવ પ્રકારની જાણવીને શેષ પ્રતિક્રમણની આદિ-અંત પ્રમુખ ચૈત્યવંદના જઘન્ય અને જધન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના જાણવી.
પ્રશ્ન :- સાત વેળાની ચૈત્યવંદનામાં પ્રતિક્રમણના આદિ-અંતની ચૈત્યવંદના સામાન્ય પ્રકારે ક્યાં કહી છે ?
જવાબ :- પૂર્વાચાર્યકૃત અનેક ગ્રંથોમાં કહી છે તે ગ્રંથોના કેટલાક દાખલા લખીએ છીએ. ત્યાં પ્રથમ શ્રી અમદાવાદમાં પાંજરાપોળની વચ્ચે શેઠ હઠીસિંહ કેશરીસિંહજીના ધર્મઉપાશ્રયમાં શેઠ જયસિંહભાઈ હઠીસિંહજીના જ્ઞાનભંડારમાં પૂર્વાચાર્યકૃત ષડાવશ્યકબાલાવબોધની જૂની પ્રતમાં સાત વેળાની ચૈત્યવંદના મધ્યે પ્રતિક્રમણની આદિ-અંત ચૈત્યવંદના સાત પ્રકારે એટલે જઘન્ય પ્રકારે કહી છે. તે બાલાવબોધની ભાષા જેમ છે તેમ લખીએ છીએ.
“અથ ચૈત્યવત્ત્વનાધિાર: પ્રામ્યતે । સાધુ મહાત્માને સાત વાર ચૈત્યવન્દના કરવી દિન પ્રતિ કરવી તે કિમ ? કુસુમિણદુસુમિણ કાઉસ્સગ્ગ