________________
उ४४
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર उद्गते विहीणदीसे अंधकारे उद्गतेऽपि सूर्ये रेखा न दृश्यते तस्मादसत्यकोऽयं, शेषं पक्षत्रयं सांधकारत्वादूषितमेव द्रष्टव्यं । तत्कस्यां पुनर्वेलायां प्रत्युपेक्षणा कर्त्तव्या इति आह - मुहरयणिसेज्जचोले कप्पतिगदुगपट्टथुईसूरो । मुख इति मुखवस्त्रिका, रया इति रजोहरणं, णिसेज्जा रओहरणस्स उपरितनपट्टो, चोलेत्ति चोलपट्टकः, कप्पतिगत्ति एकओर्णिकः द्वौसूत्रिकौ दुपट्टत्ति संस्कारकोपट्टः उत्तरपट्टकश्च थुतित्ति प्रतिक्रमणसमाप्तौ ज्ञानदर्शनचारित्रार्थं स्तुतित्रये दत्ते सति एतेषां मुखवस्त्रिकादीनां प्रत्युपेक्षणासमाप्त्यनंतरं यथा सूर्य उद्गच्छत्येव प्रत्युपेक्षणाकाल इति छ ।
અંધારામાં સૂર્ય ઉગે પણ રેખા ન દેખાય, માટે રેખા દેખાવાનો પણ તે પણ અસત્ય અને ત્રણ પક્ષ તો અંધારા માટે દૂષિત જ છે. તો હવે કયા સમયે પડિલેહણ કરવું ? તે કહે છે – મુહપત્તિ ૧, ઓઘો ૨, ઓઘાના (3५२नो ५४ 3, योलपट्टो ४, ३९ ४८५ ५-६-७, सूत्रनु (सूत२४) वस्त्र ૮, ઊનનું વસ્ત્ર ૯ એટલાં નવ વાનાં પ્રતિક્રમણ થઈ જાય એટલે જ્ઞાનદર્શન-ચારિત્રને અર્થે થોય ત્રણ કહીને પછી પડિલેહણ કરવાં. તે પડિલેહણ કરતાં કાળ જાય અને નવ વાનાં પડિલેહણ પછી સૂર્ય ઉગે એ સમય પડિલેહણનો છે.
એમાં વદ્ધમાનસ્તુતિ અનંતર પડિલેહણ, મુહપત્તિ પડિલેહણ કરવી, પણ ચોથી થોય સાથે ચૈત્યવંદન કહ્યું નથી.
તથા ચૌદપૂર્વધર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી કૃત પયજ્ઞામાં આવશ્યક એટલે પ્રતિક્રમણ કરીને જિનગૃહમાં (દેરાસરમાં) ચૈત્યવંદન કરવું કહ્યું છે. ते ५८४ :
आवस्सयं काऊणं गोसे सुहजोगज्झाणसंजुत्तो । पेहंतो भूभागं गच्छिज्जा जिणहरे गेहे ॥५॥ कयावस्सयं साहू जइचिइयाणि अत्थि ता गोसे । णियमा वंदिअव्वाणि पच्छित्तं होइ अ वंदिए ॥६॥