________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠારા
૩૪૧ ततो पुणरवि वंदणगं खामणं ततो सामाइयाणंतरं काउस्सग्गो ततो पच्चक्खाणं गुणधारणाणिमित्तं तत्थ चिंतेति कम्हि नियोगे णिउत्तो गुरुहितो तारिसं तव संपडिवज्जिस्सामि साहुणा य किर चिंतेतव्वं छम्मासखमणं जाव करेमि ण करेज्जा एगदिवसेण ऊगणगं करेतु जाव पंचमासं पंच हव्॥३॥२॥१॥ अद्धमासो चउत्तं आयंबिलं । एवं एगट्ठाणं एगासणं पुरिमढे णिव्वीय पोरूसी णमोकारोत्ति अज्जत्तण गाउय किरकल्लं जोगवड्डी कातव्वा एवं वीरियायारो ण विराधितो भवति अप्पाय णिग्याडितो भवति जं समत्थो कातुं तं हिंदए करेति अणे भणंति एवं चिंतेतव्वं किमए पच्चक्खातव्वं जदि आवस्सयमादियाणं जोगाणं सक्केति संधरणं कातुंतो अभत्तटुं च वसति असक्केतो पुरिमड्ढायंबिलेगट्ठाणं असक्केतो निव्वीयं असक्केतो पोरूसीमादिविभासा अह चउत्थभतिउछटुं च वसइ दट्ठभत्तिउ अमिच्चादिविभासा उस्सारिता संथवं कातुं पच्छा वंदित्ता पडिवज्जत्ति सव्वेहिं वि णमोक्कारइत्तेहिं समगं उढे तव्वं एवं सेसेसु विपच्चक्खाणेसु पच्छा तिणि थुतीओ अप्पसद्देहिं तहेव भणंति जधा घरकोइलियादी संताण उडिंति कालं वंदित्ता निवेदंति जदि चेइयाणि अत्थि तो वंदत्ति थुतिअवसाणे चेव पडिलेहणा मुहणंतगादि संदिसहपडिलेहेमि । बहुवेलाय इत्यादि ॥
સંક્ષિપ્રાર્થ:- હમણાં પ્રભાતે પ્રતિક્રમણની કઈ વિધિ? તે કહે છે – પ્રથમ સામાયિક કરીને ચારિત્રવિશુદ્ધિ માટે કાઉસ્સગ્ગ, બીજો લોગસ્સ કહીને દર્શનવિશુદ્ધિના અર્થે કાઉસ્સગ્ગ, ત્રીજો શ્રુતજ્ઞાનશુદ્ધિનો કાઉસ્સગ્ન તેમાં રાતના અતિચાર ચિંતવે. એ કાઉસ્સગ્ગોનું પ્રમાણ કયું છે ? તે કહે છે – પહેલા કાઉસ્સગ્નના પચ્ચીસ શ્વાસોચ્છવાસ, બીજાના પણ પચ્ચીસ શ્વાસોચ્છવાસ અને ત્રીજાનું પ્રમાણ નથી એમાં અતિચાર ચિંતવી સિદ્ધાણં થોય કહ્યા પછી વંદન, પછી આલોયણ કરે, પછી પ્રતિક્રમણ, પછી ખામણાં, પછી સામાયિક કહી કાઉસ્સગ્ગ, પછી તે કાઉસ્સગ્નમાં તપ ચિંતવે -