________________
૩૨૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર मालोचयेत् अणुपुव्वसोत्ति आनुपूर्व्याक्रमेण प्रभातमुखवस्त्रिकाप्रत्युपेक्षणातो यावदयमेवोत्सर्गः । ततः प्रतिक्रम्य निःशल्यो मायादिशल्यरहितः सूचकत्वात् सूत्रस्य वंदनकपूर्वकं क्षामयित्वा द्वादशावर्तेन वंदित्वा च ततो गुरुं कायोत्सर्ग चारित्रदर्शनज्ञानशुद्धिनिमित्तं व्युत्सर्गत्रयलक्षणं जातौ चैकवचनं ततः कायोत्सर्ग पारयित्वा वंदित्वा च ततो गुरुं थुतिमंगलं च काऊणं स्तुतिसिद्धस्तवरूपमिति बृहद्वृत्तौ स्तुतिमंगलं स्तुतित्रयरूपं कृत्वा कालं संप्रत्युपेक्षते कोऽर्थः प्रतिजागर्ति उपलक्षणत्वात् गृह्णाति च ॥४२॥
અર્થ - માંડલા ૨૪ કરી દિવસ સંબંધી અતિચારનો કાઉસ્સગ્ન કરી જાવત (યાવતુ) અતિચાર આલોવે એટલે પ્રભાતે પડિલેહણની મુહપત્તિ પડિલેહી ત્યારપછી કાઉસ્સગ્નમાં જે અતિચાર લાગ્યા હોય તે આલોવે. પછી પ્રતિક્રમણ કરી શલ્ય રહિત વાંદણા દેઈ ખામીને દ્વાદશાવર્તવંદના દેઈ પછી જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધિને અર્થે કાઉસ્સગ્ન ત્રણ કરી પારી ગુરુને વાંદે, પછી સ્તુતિમંગલ સ્તુતિ ત્રણ સિદ્ધોની કહીને કાલ ગ્રહણ કરે. એમાં પણ દેવસી પ્રતિક્રમણના આદિમાં ચોથી થઈ સહિત ત્રણ યુઈની ચૈત્યવંદના કરવી કહી નથી ને અંતમાં શ્રુત-ક્ષેત્રદેવતાદિકની થઈ કહેવી કહી નથી. તથા ઉત્તરાધ્યયનવચૂરિકા. તે પાઠ :
एवं सप्तविंशतिस्थंडिले प्रत्युपेक्षणानंतरं आदित्योऽस्तमेति । इत्थं विशेषतो दिनकृत्यमुक्त्वा संप्रति तत्रैव रात्रिकृत्यमाह - कायोत्सर्गः ततः प्रश्रवणादिभूमिप्रतिलेखनानंतरं सर्वदुःखविमोक्षणं इत्यादि यावत् वंदनकपूर्वकं क्षमयित्वा वंदित्वा तत उक्तविधेरनुगु कायोत्सर्गं चारित्रदर्शनश्रुतज्ञानशुद्ध्यर्थं व्युत्सर्गत्रयरूपं जातावैकवचनं ततो गुरुवंदनानुकुर्यात् ॥४१॥ पूर्वार्धव्याख्यातमेवस्तुतिमंगलं च सिद्धस्तवरूपं स्तुतित्रयेण कृत्वा कालं प्रत्युपेक्षते ॥
સંક્ષિપ્ત ભાવાર્થ - સત્તાવીસ ચંડિલ પડિલેહી કાઉસ્સગ્ન કરે, દેવસી અતિચાર ચિંતવે, યાવત્ ગુરુને વંદન કરીને ખમાવીને, વળી વંદન કરીને