________________
૩૦૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર प्रधानं फलं तया यत्रासौ नीरुजशिखा तथा परमाण्युत्तमानि भूषणान्याभरणानि यतोऽसौ परमभूषणं चैवेति समुच्चये तथा आयतिमागामिकालेऽभीष्टफलं जनयति करोति योऽसावायतिजनकस्तथा सौभाग्यस्य सुभगतायाः संपादने कल्पवृक्ष इव यः स सौभाग्यकल्पवृक्षस्तथेति समुच्चये अन्योऽप्यपरोऽपि उक्ततपोविशेषात्किमित्याह - पठितोऽधीतस्तपोविशेषस्तपोभेदोऽन्यैरपि ग्रंथकारैस्तेषु तेषु शास्त्रेषु नानाग्रन्थेष्वित्यर्थः । नन्वयं पठितोऽपि साभिष्वंगत्वान्न मुक्तिमार्ग इत्याशंक्याह - मार्गप्रतिपत्तिहेतुः शिवपथाश्रयणकारणं यश्च तत्त्वप्रतिपत्तिहेतुः स मार्ग एवोपचारात्कथमिदमिति चेदुच्यते - हंदीत्युपदर्शने विनेयानुगुण्येन शिक्षणीयसत्त्वानुरूपेण भवंति हि केचित्ते विनेया ये साभिष्वंगानुष्ठानप्रवृत्ताः संतो निरभिष्वंगमनुष्ठानं મંત રૂતિ મથાદાર્થ: ર૮-રા
ભાષાર્થ :- અન્ય પ્રકારના એટલે કે પૂર્વોક્ત તપના સ્વરૂપથી અન્ય પ્રકારના પણ વિચિત્ર પ્રકારના તપ છે તે તે પ્રકારે લોકરૂઢીએ કરીને દેવતાને ઉદ્દેશીને ભોળા અવ્યુત્પન્નબુદ્ધિવાળા લોકોને તપ વિષયાભ્યાસરૂપ પ્રકૃતિ હોવાથી તે હિતકારક પથ્ય અથવા સુખદાયી છે. રોહિણી વગેરે દેવીઓને ઉદ્દેશીને જે તપ કરે છે તે રોહિણી વગેરે તપ જાણવા. એ ગાથાનો અર્થ. ૨૩ી. હવે તે દેવતા જ દેખાડતા થકા ગ્રંથકાર કહે છે – ૧ રોહિણી ર અંબા ૩ તથા મદપુષ્યિકા ૪ સર્વસંપત ૫ સર્વસૌખ્યા વગેરે ૬ શ્રુતદેવતા ૭ શાંતિદેવતા ૮ કાલી ૯ સિદ્ધાયિકા એ નવ દેવીઓ છે. //ર૪ ઇત્યાદિ દેવતા આશ્રિત તેમની આરાધનાને માટે ઉપવસન એટલે ઉપવાસા વગેરે વિચિત્ર નાના દેશ પ્રસિદ્ધ તે સર્વ તપ હોય છે. તેમાં તે રોહિણીતપ રોહિણી નક્ષત્રના દિનમાં ઉપવાસ કરે એવી રીતે સાત વર્ષ સાત માસાધિક તપ કરે અને શ્રી વાસુપૂજય તીર્થકર ભગવંતની પ્રતિમાની પ્રતિષ્ઠા અને પૂજા કરે. ઇત્યાદિ રોહિણીતપ /૧ી તથા અંબાતપ - પાંચ પંચમીમાં એકાસણાદિક કરવા અને શ્રી નેમિનાથજીની તથા અંબિકા જિ ન યક્ષિણીની પૂજા કરે //રા તથા શ્રુતદેવતાનો તપ - અગિયાર