________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુમાર
૨૩૧ एतास्तिस्रः स्तुतयो गुणधरकृतत्वानियमेनोच्यते केचित्तु अन्या अपि स्तुतिः पठंति यथा
उज्जितसेलसिहरे दिक्खानाणं निसीहिया जस्स । तं धम्मचक्कवट्टि अरिठ्ठनेमि नमसामि ॥४॥ चत्तारि अट्ठ दस दोय, वंदिया जिणवरा चउवीसं । परमट्ठ निट्ठिअट्ठा, सिद्धा सिद्धि मम दिसंतु ॥५॥
सुगमे एवमेतत्पठित्वोपचितपुण्यसंभारः उचितेष्वौचित्येन प्रवृत्तिरिति ज्ञापनार्थं पठति पठंति वा "वेयावच्चगराणं संतिगराणं सम्मदिट्ठिसमाहिगराणं करेमि काउस्सग्गं" वैयावृत्यकराणां प्रवचनार्थं व्यापृतभावानां गोमुखयक्षाऽप्रतिचक्राप्रभृतीनां शांतिकराणां सर्वलोकस्य सम्यग्दृष्टिविषये समाधिकराणां एषां संबंधिनां षष्ठ्यां सप्तम्यर्थत्वादेतद्विषयमेतदाश्रित्य करोमि कायोत्सर्गं । अत्र वंदनादिप्रत्ययमित्यादि न पठ्यते अपितु अन्यत्रोच्छ्वसितेनेत्यादि तेषामविरतत्वात् इत्थमेव तद्भाववृद्धेरुपकारदर्शनात् एतद्यारव्याच पूर्ववत् नवरं स्तुतिवैयावृत्यकराणां पुनस्तेनैव विधिनोपविश्य पूर्ववत् प्रणिपातदंडकं पठित्वा मुक्ताशुक्तिमुद्रया प्रणिधानं कुर्वन्ति ।
આ ત્રણ થોયો ગણધરે કરેલી છે તે માટે વિશે કહેવી અને કોઈ બીજી પણ થાય કહે છે તે એ છે કે “ઉજ્જિત” ૪ અને “ચત્તારિ” ૫, એ બે સુગમાર્થ છે. એમ કહીને ઉપસ્થિતપુણ્યસંભાર એવો ઉચિતોને વિષે ઉચિતપણે કરીને પ્રવૃત્તિ એવું જણાવવાને અર્થે એક કહે અથવા વધારે કહે. “વૈયાવચ્ચગરાણ ઇત્યાદિ પાઠ. તેનો અર્થ પ્રવચનને અર્થે પ્રવર્યા, એટલે પ્રવચનની વૈયાવચ્ચ કરનારાં ગોમુખયક્ષ તથા અપ્રતિચક્રી પ્રમુખ શાંતિના કરનારાં, સર્વ લોકોને સમ્યગ્દષ્ટિને વિષે સમાધિનાં કરનારાં, તેને સંબંધી ષષ્ઠીએ સપ્તમી અર્થપણું છે. એટલે છઠ્ઠીમાં સપ્તમીનો અર્થ કરવાપણાથી તેમના વિષયમાં એટલે તેમને આશ્રયીને કાયોત્સર્ગ કરું. અહીં વંદણવત્તિયાએ એ પાઠ ન કહેવો. કેમ કે તે દેવોને અવિરતપણું છે. માટે