________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૦૧
પ્રશ્ન :- હરિભદ્રસૂરિજી કેટલા થયા ? અને લલિતવિસ્તરા વૃત્તિના કર્તા હરિભદ્રસૂરિજી કયા ?
ઉત્તર ઃ- ઉપમિતિભવપ્રપંચકથાની પ્રશસ્તિમાં શ્રી સિદ્ધર્ષિગણિ એમ લખે છે કે, તે પાઠ :
उपमितिभवप्रपंचाकथेति तच्चणरेणुकल्पेन ।
।
गीर्देवतया विहिता, निहिता सिद्धाभिधानेन ॥ १४ ॥ आचार्यहरिभद्रो मे, धर्मबोधकरो गुरुः । प्रस्तावे भावतो हंत, स एवाद्ये निवेदितः ॥ १५ ॥ अनागतं परिज्ञाय, चैत्यवन्दनसंश्रया । मदर्थेवकृता येन, वृत्तिर्ललितविस्तरा ॥१७॥
संवत्सरशतनवके, द्विषष्ठिसहितेति लंघिते चास्याः । ज्येष्ठसितपंचम्यां, पुनर्वसौ गुरुदिने समाप्तिरभूत् ॥२२॥
ભાવાર્થ :- શ્રી હરિભદ્રસૂરિ મને ધર્મબોધ કરનારા ગુરુ છે. તથા મને નથી આવડતું તેમ જાણીને ચૈત્યવંદન આશ્રયીને લલિતવિસ્તરા વૃત્તિ મારા માટે તેમણે કરી છે. એમાં સિદ્ધદ્ધિ, ગ્રંથના કર્તા કહે છે, એ લલિતવિસ્તરાવૃત્તિ હરિભદ્રાચાર્યે મારે અર્થે બનાવી. એ ગ્રંથમાં સંવત ૯૬૨ લખેલ છે. તેથી એમ જણાય છે કે લલિતવિસ્તરા ૯૬૨ પહેલાં રચાઈ હશે.
તથા ખરતરરંગવિજયજીપટ્ટાવલીમાં જયાનંદસૂરિ (૨૫) રવિપ્રભસૂરિ (૨૬) યશોભદ્રસૂરિ (૨૭) શ્રી ભદ્રસૂરિ (૨૮) હરિભદ્રસૂરિ (૨૯) શ્રી દેવસૂરિ (૩૦) નેમચંદ્રસૂરિ (૩૧) ઉદ્યોતનસૂરિ (૩૨).
નયાનંવસૂરિ ( ૨ ) રવિપ્રભસૂરિ (૨૬) યશોભદ્રસૂરિ (૨૭) શ્રીમદ્રસૂરિ ( ૨૮ ) મદ્રસૂરિ ( ૨૧ ) શ્રીદેવસૂરિ ( ૩૦ ) નેમચંદ્રસૂરિ (३१) उद्योतनसूरि ( ३२ ) । तेनोद्यतनसूरिणा मालवीसंघेन समं शत्रुंजये गच्छतो मार्गे रोहिणीशकटमध्ये बृहस्पतिं प्रविशतं दृष्ट्व