________________
१७०
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર સાધુ-શ્રાવક પ્રાયઃ પ્રતિક્રમણ કરે છે. તેમાં પ્રતિક્રમણના વિધિમાં લઘુ તથા બૃહજ્ઞાંતિ કહેવી કહી નથી અને ત્યારપછી કેટલોક કાળ ગયા પછી વિક્રમસંવત ૧૬૫૨ના વર્ષમાં શ્રી તપાગચ્છનાયક શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સ્વર્ગે ગયા તે અરસામાં કોઈ કારણે પખી, ચઉમાસી, સંવત્સરી પ્રતિક્રમણના અંતે બૃહશાંતિ કહેવા રૂઢિ તપાગચ્છમાં ચાલી. તેથી બૃહશાંતિ ટીકાના કર્યા વિક્રમ સંવત ૧૬૪૪ની સાલમાં નાગોરી તપાગચ્છમાં થયેલા શ્રી હર્ષકીર્તિસૂરિજીએ પોતાના ગચ્છમાં ચાલેલી રૂઢિ જણાવવા બૃહજ્ઞાંતિના મૂળમાં તથા શબ્દ નથી તોપણ પખી, ચઉમાસી, સંવત્સરી પ્રતિક્રમણના અંતમાં બૃહજ્ઞાંતિ અવશ્ય કહેવી તેવું લખ્યું. તેથી મૂળ અને ટીકા બંનેનો અભિપ્રાય જણાવવા બંને પાઠ ભેગા
सीमे छीमे. ते पाठ : ___ एषा शांतिः प्रतिष्ठायात्रास्नात्रावसानेषु शांतिकलशं गृहीत्वा कुंकुमचंदनकर्पूरागरुधूपवासकुसुमांजलिसमेतः स्नात्रचतुष्किकायां संघसमेतः शुचिशुचिवपुःपुष्पवस्त्रचंदनाभरणालंकृतः पुष्पमालां कंठे कृत्वा शांतिमुद्घोषयित्वा शांतिपानीयं मस्तके दातव्यमिति ॥ नृत्यंति नृत्यं मणिपुष्पवर्ष, सृजंति गायंति च मंगलानि । स्तोत्राणि गोत्राणि पठंति मंत्रान्, कल्याणभाजो हि जिनाभिषेके ॥१॥ व्याख्या - एषा शांतिः कदा पठनीयेत्याह, एषा शांतिस्तीर्थकराणां प्रतिष्ठाया अवसाने अंते तथा यात्राया अवसाने अंते स्नात्रस्यावसाने अन्ते च पठनीयेत्यऽध्याहारः तथा पाक्षिकचातुर्मासिकसांवत्सरिक प्रतिक्रमणानां चांते अवश्यं पठनीया अन्येषामपि धर्मकार्याणां समाप्तौ च मंगलार्थमवश्यमुद्घोषणीया कथमुद्घोषणीयेत्याह तथा च एको विशिष्टगुणवान् श्रावकः उर्वीभूय शांतिकलशं शांत्यर्थं शुद्धजलेन भृतं शृंगारकं गृहीत्वा वामकरे धृत्वा उपरि दक्षिणं करं संस्थाप्य पुनः