SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ૧૬૭ વન્દ્રના ” એટલે સર્વચૈત્ય કહેવાથી ચૈત્યપરિપાટી પ્રમુખના છ ભેદ જણાવ્યા અને સાધુવંદન કહેવાથી સ્તોત્ર પ્રણિધાન રહિત સાતમી વંદના જણાવી. કેમ કે સાતમી વંદના શકસ્તવાત કરીને ભગવાન આદિ ચાર ખમાસમણા દઈ પ્રતિક્રમણ કરે એ અભિપ્રાય જણાવી પછી સ્તોત્ર. તે ઉત્કૃષ્ટ બે વંદના જણાવી કહ્યો તેમજ વર્તમાનકાલ નિકટવર્તી પૂર્વાચાર્યોને વારે પણ પૂર્વોક્ત ન્યાયે પૂજા અવસરે યથાશક્તિ ચાર થાયથી ત્રણ ભેદની ઉત્કૃષ્ટ વંદના કરી પ્રતિક્રમણ કરતાં. तथा चोक्तं तपागच्छनायकश्रीहीरसूरिसंतानीयश्रीआनन्दसूरिशिष्यश्रीमानविजयोपाध्यायकृतधर्मसंग्रहे - "संध्यायां जिनपूजानन्तरं श्रावकः साधुपार्वे पौषधशालादौ वा गत्वा प्रतिक्रमणं करोति ।" એટલે શ્રાવકજન સંધ્યાકાળે જિનરાજની પૂજા કર્યા પછી સાધુ પાસે અથવા પૌષધશાળા આદિમાં જઈને પ્રતિક્રમણ કરે એ કહેવાથી પૂજા અવસરે ચાર થાયથી ચૈત્યવંદના કરી ઉભયકાળ જિનગૃહમાં સ્તોત્ર-પ્રણિધાન રહિત સાતમી ચૈત્યવંદના કરી “ નિકુળવંતUT થી'' આદિ પૂર્વાચાર્યપ્રણિત ગાથાના વચનથી જઘન્યઉત્કૃષ્ટત્યવંદના કરી પ્રતિક્રમણ ઠાવતાં તથા સમાપ્ત કરતાં. તેમજ દેવગૃહમાં વર્તમાનકાલ નિકટ પૂર્વકાલવર્તી અન્ય ગચ્છના આચાર્ય પણ પૂર્વોક્ત ન્યાયથી પ્રતિક્રમણના આદિ-અંતની સ્તોત્ર-પ્રણિધાન રહિત સાતમી ચૈત્યવંદના કરતાં. તે પાઠ અનુક્રમે લખીએ છીએ. શ્રીઆગમિકગચ્છીય અથવા શ્રી તપાગચ્છીય શ્રી તિલકાચાર્યકૃત વિધિપ્રપાસામાચારીનો પાઠ : "विशाललोचनदलं" इति स्तुतित्रयभणनं शक्रस्तवः पूर्णा चैत्यवन्दना ॥ __ "इति रात्रिप्रतिक्रमणविधौ” सम्पूर्णचैत्यवन्दना अस्तोत्रा, ततो गुरून् वंदित्वा यथाज्येष्ठं साधुवंदनमिति “देवसिकप्रतिक्रमणविधौ" तथा बृहत्खरतरगच्छीयश्रीजिनप्रभसूरिकृत सामाचारी पाठ । जावंति चेइयाइं ति गाहादुगथुत्तपणिहाणवज्जं । चेइयाइं वंदित्तु
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy