________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ન માને તથા એક નમુસ્કુર્ણ કરીને જ દેરાસરમાં ચૈત્યવંદના માને તેને શિક્ષાના અર્થે શ્રી શાંતિસૂરિજીએ ગુરુ-શિષ્ય-પ્રશ્નોત્તરરૂપે ચૈત્યવંદનના નવ પ્રકાર આશ્રયીને આચરણાનું સ્વરૂપ બતાવે છે. પણ પંચાંગીના માનવાવાળાને આશ્રયીને કે પંચાંગી અનુસાર પ્રકરણોક્ત નવ પ્રકારે ચૈત્યવંદના માનવાવાળાને આશ્રયીને એ કથન નથી.
तथा च तत्पाठः ॥ तीसे करणविहाणं, नज्जइ सुत्ताणुसारओ। किंपि संविग्गायरणाओ, किंचि उभयंपि तं भणिमो ॥१५॥ पुच्छई सीसो भयवं, सुत्तो इयमेव साहिओ जुत्तं । किं वंदणाहिगारे, आयरणा कीरइ सहाया ॥१६॥ दीसइ सामनेणं, वुत्तं सुत्तमि वंदणविहाणं । नज्जइ आयरणाउ विसेसकरणक्कमोतस्स॥१७॥ सुयणमेत्तं सुत्तं, आयरणाओ य गम्मइ तयत्थो । सीसायरियकमेण हि, नज्जं मे सिप्पसत्थाई ॥१८॥ अन्नं च - अंगोवंगपइन्नय भेयासुअसागरो खलु अपारो । को तस्स मुणइ मझं, पुरिसो पंडिच्चमाणीवि ॥१९॥ किं तु सुहझाणजणगं, जं कम्मक्खयावहं अणुट्ठाणं । अंगसमुद्देरुंदे, भणियं चिय तं जउ भणियं ॥२०॥ सव्वप्पवायमूलं दुवालसंगजउसमरकायं । रयणायरतुल्लं खलु ता सव्वं सुन्दरं तंमि ॥२१॥ वोच्छिन्ने मूलसुए, बिंदुपमाणंमि संपई धरंते । आयरणाओ नज्जई परमत्थो सव्व कद्येसु ॥२२॥