________________
પ
આ પ્રમાણે કહી ઋષભસેને ભરતના બીજા પાંચસે પુત્રો અને સાતસા પૌત્રોની સાથે વ્રત ગ્રહણ કર્યું. વળી સુર અસુરાએ કરેલા પ્રભુના દેવળજ્ઞાન મહિમા જોઈ ભરતના પુત્ર રિચિએ પણ દીક્ષા લીધી. ભરતે આજ્ઞા આપવાથી બ્રાહ્મીએ પણ ઢીક્ષા લીધી. બાહુબલીએ મુક્ત કરેલી સુંદરીને પણ વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા હતી, પણ ભરતે રા ન આપી તેથી તે શ્રાવિકા થઈ. ભરતે પણ શ્રાવકપણુ' અંગીકાર ક્યું. આ રીતે કાઈ એ ઢીક્ષા, કાઈએ શ્રાવકપણુ તા કાઈએ સમક્તિ મહેણું ક્યું. કચ્છ મહાચ્છ સિવાય સર્વ રાજતાપસાએ પ્રભુ પાસે આવી ફરીથી ઢીક્ષા ગ્રહણ કરી. આમ ચતુર્વિધ સંધની વ્યવસ્થા ત્યારથી ચાલુ થઈ. ગણુધરાની સ્થાપના ખલિ ક્ષેપ
પ્રભુએ ઋષભસેન વગેરે ચારાસી બુદ્ધિવાન શિષ્યાને, સવ શાસ્ત્ર જેમા સમાયેલા છે એવી ઉત્પાદ, વ્યય અને ધ્રુવ નામની પવિત્ર ત્રિપદીના ઉપદેશ કર્યાં. તે ત્રિપદીને અનુસારે ચૌદ પૂર્વ અને દ્વાદશાંગી રચાઈ. પછી ઇંદ્ર દિવ્ય ચૂંથી પૂ ભરેલા એક થાળ લઈને પ્રભુના ચરણ પાસે ઊભે। થઈ રહ્યો એટલે ભગવતે ઊભા થઈ તેમની ઉપર સૂક્ષેપ કરી સૂત્રથી અર્થાત સુત્રા થી, દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયથી, અનુયાગ, અનુજ્ઞા તથા ગણુની અનુજ્ઞા આપી. ત્યાર પછી દેવતાઓએ દુંદુભીના નાદપૂર્વક તેમના પર ચાતરફથી વાસક્ષેપની વૃષ્ટિ કરી. પછી સર્વ ગણધરો અંજિલ જોડી ઊભા રહ્યા. પ્રભુએ પૂર્વાભિમુખ સિંહાસન પર બેસી ફરીથી દેશના આપી તે વખતે પહેલી પારસી પૂરી થઇ. પછી ચક્રવતી એ કરાવેલા અને દેવતાઓએ સુગ ંધિત કરેલા અખંડ ફેતરા