________________
૨
'
પ્રભુના ભવનમાં મુંઠા. કુબેરે તરત જ તે પ્રમાણે મ્રંબક નામના દેવતા પાસે તે વસ્તુઓ મુકાવી. પછી ઇન્દ્રે આભિયાગિક દેવતા એને આજ્ઞા કરી કે તમે ચારે નિકાયના દેવતાઓમાં ઉદ્દેાષણા કરી કે અર્હુતનુ' અને તેમની માતાનું જે કાઈ અશુભ ચિંતવશે તેનું મસ્તક અકમંજરીની પેઠે સાત પ્રકારે ભેદાશે'આભિયોગિક વેએ ભુવનપતિ, ન્યતર, જ્યાતિષી અને વમાનિક વાને ઇન્દ્રના હુકમ કહી સંભળાવ્યેા. પછી ઇન્દ્રે પ્રભુના અંગુઠામાં અમૃતના સ`ચાર કર્યો અને ભગવાનનું સ પ્રકારનું ધાત્રીકમ કરવા પાંચ અપ્સરાને ત્યાં રહેવા આજ્ઞા કરી.
ઇન્દ્ર ભગવંતને મૂકવા આવ્યા તે સમયે ધણા દેવા મેરૂ શિખરથી સીધા નંદીશ્વર દ્વીપ ગયા અને ત્યાં તેમણે જુદા જુદા અંજનિગિર પર્વતામાં શાશ્વતી પ્રતિમાઓના ઉત્સવ કર્યાં. ઇન્દ્ર ભગવાનના ગૃહથી નંદીશ્વર દ્વીપ ગયા ત્યાર પછી સર્વ દેવા સ્વસ્થાને ગયા.