________________
te
કર્માંના બેાજા વગરના, પ્રાણીઓ (સર્પો વગેરે)ના ઝેરને નાશ કરનારા અને મંગળ અને કલ્યાણના ધર સમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુને હું વંદન કરું છુ.
જે માણસ ઝેરના નાશ કરનાર ફુલીંગ (નામના) મંત્ર હંમેશાં કંઠમાં ધારણ કરે છે (બાલે છે) તેના દુષ્ટ ગ્રહ, રાગ, મરકી અને વૃદ્ધાવસ્થા (રૂપ કટા) શાન્ત થાય છે.
(અરે 1 એ) મંત્ર તા દૂર રહ્યો, પરંતુ આપને (કરવામાં આવેલા) પ્રણામ (માત્ર) પણ ધણું ફળ આપનાર થાય છે (કે જેથી) મનુષ્ય તથા તિર્યંચામાંના કાઇપણ જીવ દુઃખ અને દુર્ગંતિ (ઢાદ્રિ) પામતા નથી.
પાસહ સમરણ જો કઈ સ ંતુ હિય અણુ
અદ્ભૂતર તસ વાહિ ભય નાસઈ તરસ દૂર
જે પાર્શ્વનાથ પ્રભુનું પ્રસન્ન હૃદયથી સ્મરણ કરે છે, તેની ૧૦૮ રોગાની બીક દૂર નાસી જાય છે.
પ્રાગ્ભાર સ ંભત નભાંસિ રજા સિ રોષાદુસ્થાપિતાનિ મહેન શહેન યાનિ । છાયાડપિđસ્તવ ન નાથ હતા હતાશા ગ્રસ્તત્ત્વમીભિરયમેવ પર દુરાત્મા ।
લુચ્ચા ક્રમડે ખીજાઈને આકાશમાં ખૂબ ફેલાઇ રહે તેમ જે ધૂળ ઉડાડી હતી, હે નાથ ! તે ધૂળ આપના છાંયડાનેય લેશમાત્ર નાશ કરી શકી નહીં, પરંતુ નિરાશ થયેલા એ દુષ્ટને જ એણે (રજે) ઘેરી લીધા. (પાપ બાંધી સંસારમાં રખડયો), યદ્ ગદૂર્જિત ધનૌધમદભ્રભીમ