________________
૩૫૦
અને તેને કહ્યું, “તું તેની પાસે ધતું બધું કામ કરાવજે અને જો તારૂં ન માને તેા ફટકારજે. પણ મારી કુવરી છે એમ માની ઉપેક્ષા કરીશ તા તને સજ્જ થશે.” વીરા કૃષ્ણની કુંવરી મંજરીને પેાતાને ઘેર લઈ ગયા. પણ મંજરી વીરા ઉપર હુકમ ચલાવવા લાગી અને બેલવા માંડી, તુ કાળી જેવા છે, ભાન વિન!ને છે.” વીરાએ તેને ખૂબ માર માર્યાં. તે રાતી રાતી પિતા પાસે આવી. પિતાએ કહ્યું, “તેં તારે હાથે દાસીપણું માગ્યું છે અને દાસીપણુ તા આવુજ ઢાય.” પુત્રીએ પિતાને કહ્યું, “માફ કરી અને મને આ જડવીરાના કબજામાંથી છેાડાવા અને સ્વામિપણુ અપાવેા.' કૃષ્ણે તેને પ્રભુ પાસે દીક્ષા અપાવી. શ્રીકૃષ્ણે મુનિવ`દનથી ઉપાજેલ તીર્થંકર નામ કમદ
એક વખત કૃષ્ણે બધા સાધુઓને દ્વાદશાવત વંદના કરવા માંડી, એટલે બીજા રાજાએ તા થાડા થાડા મુનિઓને વાંઢવાથી નિવેદ પામીને બેસી ગયા, પણ કૃષ્ણની માફક વીરાએ તા સર્વ સાધુઓને દ્વાદશાવત વંદના કરી. પછી કૃષ્ણે પ્રભુને કહ્યું, સર્વે મુનિઓને દ્વાદશાવત વંદના કરવાથી આજે મને જેટલા થાક લાગ્યા છે તેટલા થાક ત્રણ સેા સાઠ યુદ્ધો લડવામાં મને લાગ્યા ન હતે.” એટલે સર્વજ્ઞ પ્રભુ બેાલ્યા, “ હે વાસુદેવ ! તમે આજે ધણું પુણ્ય, સમક્તિ અને તીર્થંકર નામક ઉપાર્જન કર્યુ” છે. વળી સાતમી નરકને યેાગ્ય કમપુદ્ગળાને ખપાવીને ત્રીજી નરકને યાગ્ય આયુષ્ય તમે બાંધ્યું છે.” કૃષ્ણે કહ્યું, ફરીવાર સમુનિને ત્રંદન કરુ તા મૂખની જેમ મારૂં નરકનું આયુષ્ય મૂળમાંથી ક્ષય થઇ જાય? પ્રભુ બાહ્યા, હુવે જે વંદના કરી તે દ્રવ્ય વંદના થશે અને ફળ તા ભાવ વંદનાથી મળે છે, અન્યથા મળતુ નથી “ વીરાએ તમારી સાથે સં સાધુને વંદના
“હું ભગવન ?
35