________________
પરણત. પણ મારા પુત્રનું હરણ થયું તેથી તે કેન્યા સત્યભામાન પુત્ર ભાનુક પરણશે.” આજ અરસામાં એક બ્રાહ્મણ બટુકમુનિ રુકિમણી પાસે આવ્યા અને કહેવા લાગે, “હું સોળ વર્ષને ભૂખ્યો છું. મને કંઈ ખાવા આપ.” રૂમિણી બેલી મેં વર્ષનું તપ સાંભળ્યું છે. સોળ વર્ષનું તપ તે મેં ક્યાંય સાંભળ્યું નથી” તે બે “જન્મથી મેં માતાનું દૂધ પણ પીધું નથી હું બહુ ભૂખ્ય છું. તારી પાસે જે હોય તે આપ.” રૂકિમણીએ લાડુ આપ્યા. બટુક ત્યાં બેસી ખાઈ ગયે.
એવામાં સત્યભામાની દાસીઓ રૂમિણી પાસે આવી અને કહેવા લાગી કે “જેને પુત્ર પહેલે પરણે તેને બીજીએ તે લગ્નમાં તેને માથાના વાળ મુંડાવી આપવા તેવી તમારે અને સત્યભામાની વચ્ચે શરત થઈ હતી તે મુજબ સત્યભામાએ અમને તમારા વાળ લેવા મોકલી છે.” તે સાંભળી પેલા કપટી સાધુએ તે દાસીઓના જ તથા સત્યભામાના પૂર્વે મુડેલા કેશ વડે તે પાત્ર ભરી આપી તેમને સત્યભામા પાસે મેઘેલી. સત્યભામાએ તે દાસીઓને કેશ વિનાની જોઈ પૂછયું, “આ શું ?' એટલે દાસીઓ બોલી, “શું તમે નથી જાણતા કે જેવા શેઠાણી હોય તેવો જ પરિવાર હોય છે. પછી ભ્રમિત થયેલી સત્યભામાએ કેટલાક નાપિત લેકને રૂક્મિણીને ઘેર મોકલ્યા. એટલે તે સાધુએ તેઓને શીર પરની ત્વચા પણ છેદાય તેમ વિઘાવડે મુંડીને કાઢી મૂક્યા. તે નાપિતાને મુડેલા જોઈ સત્યભામાએ કોધથી કૃષ્ણની પાસે આવી કહ્યું, “તમે રુકિમણીને કેશ અપાવવાના જામીન થયા છે, માટે તે પ્રમાણે મને આજ તેને કેશ અપાવો અને એ કાર્ય માટે તમે પોતે જઈને રૂકિમણીના મતકને મુંડિત કરાવો.” એટલે હરિ હસતા હસતા બોલ્યા, “તમે જ મુંડિત તો થયા છે.” સત્યભામા બોલી, “હમણાં મશ્કરી કરવી