SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ પુત્રીના નેત્રોમાં હ્રના આંસુ આવ્યાં ત્યાર પછી રાજાએ નગરમાં જઇ ધ્રુવદંતીના આગમનના ઉત્સવ કર્યો અને સાત દિવસ સુધી દેવ અને ગુરુપુ વિશેષ પ્રકાર કરાવી આઠમે દિવસે વૈદા પતિએ દવદંતીને કહ્યું, “નળરાજા તને શીઘમળે એવા પ્રયત્ન હું કરીશ” દમયન્તીની ત્યાગ પછી નળના વૃતાન્ત "" આ બાજુ દમયન્તીને છેાડી નળ જંગલમાંથી પસાર થતા હતા તેવામાં એક સપ તેને હાથે જોરથી ડયેા. આથી નળનુ રૂપ કુબડું બની ગયું. નળરાજા મનમાં દુઃખ લાવે છે. તેવામાં એક દેવ પ્રગટ થયા અને તેને કહ્યું, તું મનમાં દુઃખ ન ધર, મે’ તને કુરૂપ એટલા માટે બનાવ્યેા છે કે તને કાઈ પૂત્ર શત્રુ હેરાન ન કરે' આ દેવે તેને સુસુમારપુર નગરમાં મૂકયા, નળરાજા તે નગરની પાસે આવેલા નંદનવનમાં રહ્યો. ત્યાં એક સિદ્દાયતન જેવું ચૈત્ય તેના જોવામાં આવ્યુ, તે ચૈત્યમાં ખુબજ થયેલા નળે પ્રવેશ કર્યાં. તેની અંદર નેમિનાથની પ્રતિમા જોઇ એટલે તેણે પુલકિત અંગે તેને વંદના કરી. પછી નળ સુસુમારનગરના દ્વાર પાસે આવ્યા તે વખતે એક ઉન્મત્ત હાથી બંધન તાડીને ભમતા હતા પણ રાજા તેને વશ કરવા અસમર્થ હતા એટલે તે કિલ્લા ઉપર ચડી ઊંચે સ્વરે બેટ્ચા, “જે કાઈ આ મારા ગજેન્દ્રને વશ કરી દેશે તેને હુ· અવશ્ય વાંછિત આપીશ.” કુબડા નળે હાથીને વશ કર્યાં. રાજાએ તેને રાજસભામાં ખેલાવ્યા અને પૂછ્યું ગજ શિક્ષા સિવાય બીજી કાઇ કળા આવડે છે ? “ તેણે કહ્યું, “હું સૂ પાક રસાઇ જાણું છુ... ” રાજાએ તેને રસાઈ કરવા રાખ્યા જોતજોતામાં તેની સૂ પાક રસાઇની વાત ભીમરથ રાજાના કાન સુધી આવી. તેણે તેને એવા રાજપુરુષ માઢ્યા. “રાજપુરુષે પાછા આવી કહ્યું, “રસાઇએ નળની સર્વ કળા જાણે છે, પણ નળનુ "
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy