________________
૨૯૪
પાંચમે ભવ દેવી ત્યાંથી અવીને ક્ષીરડિંડીર દેવ આ ભરતક્ષેત્રકળા કૌશલ નામના દેશમાં કેશલા નગરીને વિષે, ઈક્વાકુકુળમાં જન્મ પામેલા નિષધ રાજાની સુંદરી રાણીની કુક્ષિથી નળ નામે પુત્ર છે. તે રાજાને બીજે કુબર નામે પુત્ર થે.
છઠે ભવ નળરાજાની દમયંતી રાણી વિદર્ભ દેશમાં કંડિન નામે નગર હતું. ત્યાં ભીમરથ નામે રાજા હતો. તેને પુષ્પદંતી નામે રાણી હતી. અન્યદા શુભ સમયે ક્ષીરડિડીરા દેવી દેવલોક્માંથી વી, પુષ્પદંતી રાણીની કષિ વિષે પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે વખતે મનોહર શય્યામાં સુખે સૂતેલી રાણીએ રાત્રિના પાછલા ભાગમાં શુભ રવપ્ન જોઈ રાજાને જણાવ્યું. “હે સ્વામિન ! આજે રાત્રીએ સુખે સુતા રવપ્નમાં વનાગ્નિએ પ્રેરેલે એક વેત હસ્તી આપના ઘરમાં આવતે મેં દીઠે છે.”
આ પ્રમાણે સાંભળી રાજાએ તેને કહ્યું, “આ સ્વપ્નથી એમ જણાય છે કે કઈ પુણ્યાત્મા ગર્ભ આજે તમારી કુક્ષિમાં ઉત્પન્ન થયો છે. આ પ્રમાણે રાજારાણી વાર્તાલાપ કરતા હતા તેવામાં જાણે દેવલેમાંથી ચવીને રાવણ હસ્તી આવ્યો હોય તે કઇ હરતી ત્યાં આવ્યો. હસ્તીએ તત્કાળ રાજાને રાણુ સહિત પિતાના રકત્વ ઉપર ચડાવ્યા અને આખા નગરમાં ભમીને પાછો મહેલ પાસે આવ્યો અને ત્યાં રાજદંપતીને ઉતાર્યા. પછી તે ગજેન્દ્ર પિતાની મેળેજ બંધન સ્થાનમાં જઈ ઊભે રહ્યો.
ગર્ભ કાળ પૂર્ણ થયે શુભ દિવસે રાણએ એક કન્યા રત્નને જન્મ આપ્યો. જ્યારે તે કન્યા માતાની કુક્ષિમાં હતી ત્યારે રાણીએ દાવાનળથી ભય પામીને આવેલા વેત દંતી (હરતી)ને જોયો હત તેથી પિતાએ તેનું નામ દવદંતી (દમયતી) પાડ્યું. જ્યારે