________________
૨૮૫ પમાડી પર. પછી વસુદેવ વિખેટથી નીકળે અને ફરતાં ફરતાં અનુકમે એક અટવીમાં જળાવ સરોવરમાં એક હાથીને તેણે ખેદ પમાડે તેથી પ્રસન્ન થયેલા વિદ્યાધરે શ્યામા નામની કન્યા વસુદેવને પરણાવી.
ફરતાં ફરતાં વસુદેવને એક બ્રાહ્મણ મળે. તેની સાથે તે ચંપાનગરીમાં ગયે. અહીં ચારૂદત્ત શેઠને સોંપેલ અમિત ગતિ વિધાધરની ગંધર્વસેના નામની કન્યાને ગાંધર્વ વિદ્યામાં છતી આથી ચારૂદ વસુદત્ત સાથે તેનાં લગ્ન કર્યા પછી ચારૂદને ગંધર્વસેનાને વૃત્તાન્ત કહ્યો.
“આ નગરમાં ભાનુ નામે શેઠની સુભદ્રા પુત્રીની કૃક્ષિથી હું ચારૂદત્ત નામે પુત્ર થયે. યૌવનક્ય પામતાં ફરવા જાતાં મેં એક વિધાધરને કદલીગૃહમાં એક ખેચરને ખીલે જડેલે દીઠે તેની સામે તલવાર ઉપર ત્રણ ઔષધિઓના વલય પણ મેં દીઠા પછી મેં મારી બુદ્ધિથી તેમાંની એક ઔષધિ વડે તે ખેચરને ખીલામાંથી મુક્ત કર્યો. બીજી ઔષધિ વડે તેના ઘા રૂઝાવી દીધા અને ત્રીજી ઔષધિ વડે તેને સચેત કર્યો. પછી તેણે પિતાની કથની કહેતાં જણાવ્યું. “મારૂં નામ અમિતગતિ વિદ્યાધર છે. હું સુકુમાલિકા નામની વિદ્યાધર કન્યા પરણ્યો હતો, પણ મારા મિત્ર ધૂમશિખ તેના ઉપર આસક્ત થયો. તેણે મારી આવી દશા કરી, સુકમાલિકાને લઈ તે નાસી ગયેલ છે. આ મહાકષ્ટમાંથી તમે મને છોડાવે છે, તો કહે હવે હું તમારું શું કામ કરું કે જેથી તમારા જેવા અકારણ મિત્રને હું અઋણિ થાઉ” મેં કહ્યું. “તમારા દર્શને નથી કૃતાર્થ છું.” તે સાંભળી તે વિદ્યાધર ઉડીને તત્કાળ ચાલ્યો ગયે અને હું મારે ઘેર આવ્યું અને મિત્રોની સાથે સુખે કીડા,