________________
સહયાગ
આ પુસ્તક પ્રાફ્સર ચિમનભાઈ ભાઈલાલભાઈ શેઠ અને શ્રી. કીતી કરભાઈ ચુનીલાલભાઈ શાહના સહાગથી પ્રસિદ્ધ થાય છે. લેખક પ્રાફ્સર ચિમનભાઇ શેઠે પાતાના પુસ્તક માટે કાંઈપણુ વેતન લીધું નથી એટલું જ નહિ પણ પ્રકાશન અ ંગેનું અર્ધું જ કામ વિના વેતન કર્યું છે શ્રી કીર્તિ કરભાઈ ચુનીલાલ શાહે પ્રકાશન અંગેની આર્થિક જવાબદારી સભાળી છે.
•