________________
૨૬૬ સુમિત્ર બેઠો થયે અને “આ શું છે?' એમ પૂછવા લાગ્યા. ત્યારે રાજાએ તેને સર્વ વૃત્તાન્ત કહી બતાવ્યો, આ પછી ચિત્રગતિને વૃત્તાન્ત મંત્રીના પુત્ર સર્વને કો બધા આનંદ પામ્યા. ચિત્રગતિ અને સુમિત્ર બન્ને મિત્રો બન્યા. આ અરસામાં કેવળી ભગવાન પધાર્યા. તેમને ઉપદેશ સાંભળી બન્ને મિત્રોએ શ્રાવકના બાર વ્રત લીધાં. સુગ્રીવને વૈરાગ્ય આવ્યું. તેણે તેનું રાજય સુમિત્રને સોંપ્યું અને પિતે દીક્ષા લીધી. સુમિત્રે રાજ્યને થડે ભાગ પદમને આવ્યા અને સુખ પૂર્વક રાજય કરવા લાગે. - અન્યદા સુમિત્રની એક બહેન જે કલિંગ દેશના રાજા સાથે પરણાવી હતી તેને અનંગસિંહ રાજાને પુત્ર અને રત્નતીન ભાઈ કમળ હરી ગયે. પિતાની બહેનનું હરણ થવાથી સુમિત્ર શોકમાં છે.” એવા ખબર એક ખેચરના મુખથી તેના મિત્ર ચિત્રગતિએ સાંભળ્યા. એટલે હું તમારી બહેનને શોધીને થોડા વખતમાં લઈ આવીશ.” આ પ્રમાણે ખેચર દ્વારા સુમિત્રને ધીરજ આપી. ચિત્રગતિ તેની શોધમાં તત્પર થયે. પછી કમળે તેનું હરણ કર્યું છે' એવી ખબર જાણીને ચિત્રગતિ સર્વ સન્ય સાથે શિવમંદિર નંગરે આવ્યા. ત્યાં તેણે ભૂળને મારી નાંખ્યા. આથી તેને અનંગસિંહ સાથે યુદ્ધ થયું તેમાં ચિત્રગતિએ અનંગસિંહ પાસેથી ખડગે ખુચવી લીધુ અને સુમિત્રને તેની બહેન પાછી લાવી આપી. ત્યાર બાદ સુમિત્ર દીક્ષા લીધી અને કાળ ધર્મ પામી સુમિત્ર મુનિ દેવ છે.
, , , ચિર ગતિ અને રત્નાવતીનાં લગ્ન.' - એક વખત ચિત્ર ગતિ કુમાર યાત્રા માટે સિદ્દાયતન ગયો, રત્નાવતી સહિત અનંગસિંહ વિધાધર પણ આવ્યું . તે વખતે દેવલોક્યાંથી આવેલા સુમિત્ર દેવે ચિત્રગતિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી