________________
૨૬૪
ધનકુમારની દીક્ષા અને સ્વમન
""
અન્યદા ઉઘાનપાળે આવી ધનકુમારને કહ્યું, પ્રથમ આવેલા હતા તે મુનિ ઉદ્યાનમાં પધારેલા છે.” તે સાંભળી ધનકુમાર ધનવતીને સાથે લઈ તત્કાળ ઊદ્યાનમાં ગયા અને મુનિને વાંઢી દેશના સાંભળી. પછી જયન્ત નામના કુમારને ગાઢી સોંપી પાતે ધનવતી સાથે દીક્ષા લીધી. ધનકુમાર મુનિ ગુરુની સાથે રહી દુસ્તર તપ કરવા લાગ્યા. અનુક્રમે ગીતા થયેલા ધનકુમાર રાજિને ગુરુએ આચાર્ય પદ આપ્યું. ધણા રાજાને પ્રતિબાધ આપી, ધનકુમાર રાષિએ ધનવતી સાથે અનશન ગ્રહણ કર્યું". એક માસને અતે મૃત્યુ પામી તે બન્ને સૌ ધર્મ દેવલાકમાં
જૈન થયા.
ત્રીજે ભવ-ચિત્રગતિ વિદ્યાધર ચાયા ભવ-દેવ ચિત્રગતિ વિધાધરના જન્મ
બૈટાઢય પર્યંત ઊપર સુરતેજ નામના નગરમા સૂર નામે વિદ્યાધર રાજા રાજ્ય કરતા હતા. તેને વિધ્ન્મતિ નામની રાણી હતી. તેની કુક્ષિને વિષે ધનકુમારના જીવ સૌ ધમ દેવ લેાકમાંથી ચ્યવી પુત્રપણે ઊત્પન્ન થયા. પૂર્ણ માસે વિન્ગતિ માતાએ પુત્રરત્નને જન્મ આપ્યા. પિતાએ તેનુ નામ ચિત્રગતિ પાડયું.
રત્નવતીના પતિ અંગે ભવિષ્યવાણી
આ અરસામાં શિવ મંદિર નામના નગરમાં અનંગસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શશીપ્રભા નામે રાણી હતી. તેની કુક્ષિને વિષે ધનવતીના જીવ સૌ ધમ દેવલાકથી ચ્યવી પુત્રીપણે અવતર્યો. પુ` માસે રાણીએ પુત્રીને જન્મ આપ્યા. પિતાએ તેનું નામ રત્નાવતી પાડયું. એક વખત અનંગસિ હૈ એક નિમિત્તિયાને પૂછ્યું. “ આ કન્યાના વર કાણુ થશે. નિમિત્તિયાએ