________________
ઋષભદેવ ચરિત્ર અને
ભરત ચક્રવર્તી ચરિત્ર
સલાહ ત પ્રતિષ્ઠાન, મધિષ્ઠાન' શિવશ્રિયઃ । ભૂર્ભુવઃ વસ્ત્રયીશાન, માહત્ત્વ પ્રદિમહે ! —હેમચંદ્રાચાય
ભાવાર્થ : સર્વને પૂજાના સ્થાન રૂપ, મેાક્ષ લક્ષ્મીના નિવાસરૂપ, મનુષ્યલેાક, પાતાળલાક અને દેવલાકના સ્વામી એવા અંતના ભાવનુ' (સમૂહતુ) અમે ધ્યાન ધરીએ (કરીએ) છીએ.
નામાકૃતિ દ્રવ્ય ભાવૈઃ પુનત સ્ત્રિજગજ્જન... । ક્ષેત્રે કાલે ચ સમિ નહુતઃ સમુપામહે ।। —àમચદ્રાચાય
ભાવાર્થ : સ ક્ષેત્રને વિષે અને ભૂત, ભવિષ્ય તથા વમાનકાળને વિષે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ વડે (કરીને) ત્રણ જગતના લેાકાને પવિત્ર કરતા એવા અહુ ́ત પ્રભુની વંદના, સત્કાર અને સન્માદિકથી (અમે) સેવા કરીએ છીએ.
આદિમ પૃથિવીનાથ, માદિમ’ નિપરિગ્રહ... । આદિમ તીર્થ નાથં ચ, ઋષભ સ્વામિન` તુમઃ ॥ —હેમચંદ્રાચાય
ભાવાથ : પહેલા પૃથિવીના પતિ (રાજા), પ્રથમ પરિગ્રહત્યાગી સાધુ અને પહેલા તીથંકર એવા ઋષભ સ્વામીની અમે સ્મ્રુતિ કરીએ છીએ.