________________
૧૮૮
જૈનાચાના હાથે નમુચિનેા પરાભવ
તે સમયે ઉજજનમાં શ્રીવ નામે રાજા રાજય કરતા હતા. તેને નમ્રુચિ નામે મંત્રી હતા. એક વખત મુનિ સુવ્રત સ્વામીના તીના સુત્રત નામે આચાય ઉજજનમાં સમેાસર્યા. રાજા પરિવાર સાથે આચાર્યને વાંદવા નીકળ્યા. રાજાની સાથે મુનિને વંદન કરી નમુચિ જેમ તેમ પ્રશ્ન પૂછવા માંડયા. મુનિએ મુક્તિથી નમુચિના પરાભવ કર્યાં. નર્મુચિને ખૂબ લાગી આવ્યુ. તેથી રાત્રે તલવાર લઈ મુનિને મારવા ગયે. પણ શાસન દેવીએ તેને સ્ત ંભિત કર્યાં. સવારે લેાકેા તેને તંભિત થયેલા દેખી તેની નિંદા કરવા લાગ્યા, તેથી નમુચિ ઉજજૈન છેાડી હસ્તિનાપુર ગયા. મહા પ કુમારે તેને પ્રધાન બનાવ્યેા. હિસબલ નામના એક દુય સામતને વશ કરી મહા પદ્મ પાસેથી નમુચિએ વરદાન મેળવ્યું.
ચક્રીના ગૃહત્યાગ
રથયાત્રાની બાબતમાં રાજા સાથે મતભેદ થવાથી મહાપદ્મ હસ્તિનાપુર છેાડી ચાલી નીકળ્યા. અને એ મહા જંગલમાં આન્યા. ત્યાં તાપસાએ તેના સત્કાર કર્યાં અને પેાતાના આશ્રમમાં રાખ્યા. અહિં પત્ની મનાવળીના સપર્કમાં આવ્યા. આ આશ્રમમાં થાડા દિવસ રહી મહા પદ્મ સિંધુસદન નગર તરફ ચાહ્યા. અહિ' રાજાના હાથી ગાંડા થયા હતા તેને વશ કરી મહાસેન રાજાને પ્રસન્ન કર્યાં. રાજાએ તેને ઘણી કન્યાઓ પરણાવી. છ ખંડની સાધના હસ્તિનાપુરમાં પુનરાગમન
એક વખત મહાપદમ વેગવતી વિદ્યાધરી સાથે વૈતાઢય ઉપર ગયા.અને રાજાની સંમતિથી યચંદ્રા સાથે લગ્ન કર્યાં. પાછા ફરતા જયચંદ્રાના મામાના દીકરા ગંગાધરે અને મહારે તેની સાથે યુદ્ધ કર્યું. પણ મહાપદ્મ તેમને હરાવ્યા. પછી ચક્રવતી ને ચૌઢ