________________
૧૭૫
ક્ષત્રિય વગરની કરી છે તે સમાચાર જણાવ્યા. સુભ્રમ ભાંયરામાંથી બહાર નીકળ્યા. દાન શાળાએ જઈ સિંહાસન પર બેસી તત્કાળ ક્ષીર રૂપ થયેલા દાઢાનેા થાળ પી ગયા. પરશુરામ પરશુ સાથે આન્યા અને સુભૂમ ઉપર પશુ મૂકી; પણ તે પરશુ પાણીમાં તણખા બુઝાય તેમ બુઝાઇ ગઇ. સુક્ષ્મ પાસે કશું સમ્ર ન હેાવાથી તેણે દાઢાના થાળને પરશુ રામ તરફ ફેકા. દેવી પ્રભાવથી થાળ ચક્રરૂપ બન્યા અને પરશુરામનું મસ્તક છેઢી નાખ્યુ.. પરશુરામે સાતવાર પૃથ્વી નિક્ષત્રીય કરી હતી. તેનું વેર સુમે પૃથ્વી એકવીસવાર નિબ્રાહ્મણી કરી લીધું.
આ પછી સુમે છ ખંડ સાધ્યા. રાજાએ તથા દેવેએ તેને ચક્રીપદ પર આરૂઢ કર્યાં. કાળયેાગે મૃત્યુ પામી, સુમ સાતમી નરકે ગયા.
શ્રી અરનાથ પ્રભુના તીમાં થયેલ સાતમા નંદન અલભદ્ર સાતમાં દત્તવાસુદેવ અને સાતમા મહાદ પ્રતિ વાસુદેવ ચરિત્ર પૂર્વ ભવ
આ જંબુદ્રીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં સુસીમા નામે નગરીમાં વસુંધર નામે રાજા હતા. તેણે લાંબા સમય રાજય કરી સુધ મુનિ પાસે ઢીક્ષા અંગીકાર કરી. અન્તે રૂડી રીતે ચારિત્ર પાળી બ્રહ્મલેાકમાં દેવ પણે ઉત્પન્ન થયા.
આ જંબુદ્રીપના દક્ષિણ ભરતા માં શીલપુર નામે નગર હતું. તેમાં મઢરધીર નામે રાજા હતા. તેને લલિતમિત્ર નામે પુત્ર હતા. રાજાના ખલનામના મંત્રીએ, કુમાર લલિત મિત્ર સબધી આડું અવળુ` ભરાવી, રાજાના નાના ભાઈને યુવરાજ બનાવ્યે. આ પરા ભવથી લલિત મિત્રને વરાગ્ય આવ્યા અને તેણે ધાયસેન (બાધસેન)