________________
૧૬૯
ચક્રવતી પદ મેળવ્યુ’. દેવાએ અને માંડલિક રાજાએએ ચક્રવતી - પણાના મહાત્સવ કર્યાં.
દીક્ષા
""
એકવીસ હજાર વર્ષ ચક્રવતી ના વૈભવ ભાગવ્યા પછી, લેાકાન્તિક દેવાની તી પ્રવર્તાવા”ની વિજ્ઞથિી વાર્ષિક દાન આપ્યું. સાંવત્સરિક દાનને અન્ત પેાતાના કુંવર અરવિન્દને રાજય સાંપી, વૈજયન્તી શિબિકામાં બેસી, સહસ્રમ્રવનમાં પધાર્યાં અને છઠ કરી, માગશર સુદ અગિયારસને દિવસે, ચંદ્રના ચાગ રેવતી નક્ષત્રમાં હતા ત્યારે એક હજાર રાજાએાની સાથે, દ્વીક્ષા ચંગીકાર કરી. દીક્ષાનું સહેાદર ઢાય તેમ તુરત જ પ્રભુને મનઃપત્ર જ્ઞાન ઉત્પન્ન થયું. છઠનું પારણુ પ્રભુએ અપરાજિત રાજાને ઘેર પરમાનથી કર્યુ. દવાએ પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. પારણાના સ્થાને અપરાજિત રાજાએ રત્નપીઠની રચના કરાવી.
કેવળજ્ઞાન
ત્રણ વર્ષ વિહાર કરી પ્રભુ પાછા સહાસ્રામ્રવનમાં પધાર્યા અને આમ્રવૃક્ષ નીચે કાઉસગ ધ્યાને રહ્યા. શુકલ ધ્યાનથી ધાતી ક્રમના ક્ષય થયા એટલે પ્રભુને કારતક સુદ બારસને દિવસે રેવતી નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. આચાર પ્રમાણે દેવાએ સમવસરણની રચના કરી. સિંહાસન ઉપર બેસી પ્રભુએ દેશના દીધી. દેશનાને અન્ય લેાકેાએ યથાશક્તિ વ્રત લીધાં.
નિર્વાણુ
દીક્ષા લીધા પછી પ્રભુ એકવીસ હજાર વર્ષં પૃથ્વી પર વિચર્યાં પછી પાતાના નિર્વાણ કાળ નજીક જાણી સમેત શિખર પધાર્યાં અને હજાર મુનિએ સાથે અણુશણ લીધું. એક માસને અન્તે માગશર સુદ દશમને દિવસે રેવતી નક્ષત્રમા એક હજાર મુનિએ સાથે મુક્તિ પદ પામ્યા. દેવાએ યથાવિધિ નિર્વાણુાત્સવ ઉજવ્યે.